લખાણ પર જાઓ

સભ્યની ચર્ચા:રાજેન્દ્ર જે. રાણા

Page contents not supported in other languages.
વિકિપીડિયામાંથી

સ્વાગત!

[ફેરફાર કરો]

પ્રિય રાજેન્દ્ર જે. રાણા, શુભ દિન, ગુજરાતી વિકિપીડિયામુક્ત વિશ્વજ્ઞાનકોશમાં જોડાવા બદલ આપનો આભાર અને અહીં આપનું હાર્દિક સ્વાગત છે!

  • જગતભરના જ્ઞાની લોકોથી લખાયેલ વિકિપીડિયા એક ખરેખર મુક્ત વિશ્વજ્ઞાનકોશ છે જેને જ્યાં પણ યોગ્ય લાગે ત્યાં સુધારી શકાય છે.
  • વિકિપીડિયા:ગુજરાતીમાં કેવી રીતે ટાઇપ કરવું એ જોઈને થોડો મહાવરો કરવાથી આ જ્ઞાનકોશમાં આપ ફેરફાર કરી શકશો.
  • સૌથી પહેલાં આપનો પરિચય અહીં મારા વિષેમાં આપશો તો વધુ સારું રહેશે, કેમકે તે તમારૂં પોતાનું પાનું છે, તમે ત્યાં ગમે તેટલા પ્રયોગો કરી શકો છો અને તમારા વિષે તમને જે યોગ્ય લાગે તે અન્ય વિકિપીડિયનોને જણાવી શકો છો. આ માટે સભ્ય પાનાંની નીતિ જોઇ લેવા વિનંતી છે. તમારી માહિતી વાંચીને અન્યોને તમારો સંપર્ક કયા સંદર્ભે કરવો તેની પણ જાણકારી મળી રહેશે.
  • લખવાની શરૂઆત કરતા પહેલા આ નીતિ વિષયક લેખો: નિષ્પક્ષ દૃષ્ટિકોણ, પ્રારંભિક સંશોધન નહીં અને ચકાસણીયોગ્યતા તથા વિકિપીડિયા:વાચકો દ્વારા વારંવાર પૂછાતા સવાલો વાંચી જુઓ જેથી આપે આગળ કેવી રીતે વધવું તેનો ખ્યાલ આવી શકે.
  • આપને લાગે કે સારા લખાણને ફેરફાર કરવાથી નુકસાન થશે તો ચર્ચા વિભાગમાં જઈ ફેરફાર કરો. આપે ક્યાં અને શું ફેરફાર કરેલ છે એની નોંધ જોઇ આપને આત્મસંતોષ થશે.
  • ફેરફાર કરવા માટે લોગ ઈન (પ્રવેશ) કરવું જરૂરી નથી, પણ લોગ ઈન કરીને કાર્ય કરવાથી એની બરોબર નોંધ થાય છે. એટલે વિકિપીડિયા ઉપર હમેશાં લોગ ઇન કરીને જુઓ અને આપના જ્ઞાનનો લાભ બીજાને પણ આપો.
  • નવો લેખ શરૂ કરતાં પહેલા, મુખપૃષ્ઠ પર શોધોમાં શબ્દ ટાઇપ કરીને શોધી જુઓ, અને જો આપને ચોક્કસ જોડણીની માહિતી ના હોય તો જુદી જુદી જોડણી વડે શબ્દ શોધીને પાકી ખાત્રી કર્યા બાદ જ નવો લેખ શરૂ કરવા વિનંતી.
  • ક્યાંય પણ અટવાઓ કે મૂંઝાઓ તો નિ:સંકોચ મારો (નીચે લખાણને અંતે સમય અને તારીખનાં પહેલાં લખેલા નામ પર ક્લિક કરીને) કે અન્ય પ્રબંધકોનો સંપર્ક કરશો અને જો ત્યાંથી પણ આપને જવાબ ન મળે તો ચોતરા પર જઈને અન્ય સભ્યોને પૂછવા માટે નવી ચર્ચા ચાલુ કરી શકો છો. ચર્ચાના પાને લખાણ કર્યા પછી અંતે (--~~~~) ટાઈપ કરી અથવા પર ક્લિક કરી અને આપની સહી કરવાનું ભૂલશો નહિ.
  • આપને અનુરોધ છે કે સમયાંતરે વિશેષ સમાચાર આપ સુધી પહોંચી શકે તે માટે ગુજરાતી વિકિપીડિયાની ટપાલ યાદીમાં આપનું ઇમેલ સરનામું નોંધાવો.
  • અહીં પણ જુઓ: તાજા ફેરફારો, કોઈ પણ એક લેખ.
  • જાણીતા પ્રશ્નો માટે જુઓ: મદદ.

-- Aniket (ચર્ચા) ૧૬:૧૭, ૬ જુલાઇ ૨૦૧૮ (IST)[ઉત્તર]

રાણીપ, માટે અવર જવર માટેનો બસ વ્યવહાર

[ફેરફાર કરો]

અમદાવાદ ના પૃખ્યાત સ્થાન થી રાણીપ આવવા માટે, મ્યુનિસિપલ કોર્પોરેશન ની બસ સેવા આ પૃમાણે છે.

કાલુપુરથી રાણીપ આવવા માટે ૮૮ (88) નંબરની બસ રાણીપ થી કાલુપુર અને કાલુપુર થી રાણીપ તરફ અવર-જવર માટે જાણીતી છે.

૧૩/૧ ( 13/1) નંબરની બસ રાણીપ થી લાલદરવાજા થી ઈસનપુર જવા માટે ઉપયોગી છે, તેવીજ રીતે ઈશનપુરથી લાલદરવાજા અને લાલ દરવાજા થી રાણીપ પરત આવી શકાય છે.
રાણીપ માં મૂખ્ય ૨ બસ સ્ટોપ છે એ.એમ.ટી.એસ માટે, એક રાણીપનુ મેઈન બસ સ્ટોપ, અને બીજું ગાયત્રી વિદ્યાલય 

ગાયત્રી વિદ્યાલયથી લાલદરવાજા જવા માટે ૮૨ (82) નંબરની બસનો ઉપયોગ થાય છે. (નોન્ધ કૃમસ: અન્ય માહિતી ઉમેરવાની છે) રાજેન્દ્ર જે. રાણા (ચર્ચા) ૧૬:૪૨, ૬ જુલાઇ ૨૦૧૮ (IST)[ઉત્તર]

પ્રિય રાજેન્દ્ર જે. રાણા,
આપ આ સુંદર માહીતી લઈ આવ્યા છો. આપનો આભાર. પરંતુ, સભ્યનું ચર્ચાનું પાનું આ માહિતિ માટેનું યોગ્ય સ્થળ નથી. આપ અમદાવાદ મ્યુનિસીપઇ ટ્રાંસપોર્ટ સર્વિસના બસના રૂટની માહિતિ ઉમેરવા માગતા હો તો અને નમુનાના લેખ જોઈ જાવ અને પછી એ નમુના પ્રમાણેના મથાળા વાળો નવો લેખ બનાવી એમાં આ બધી માહિતિ ઉમેરશો તો અન્ય ઘણા લોકોને એ લેખ ઉપયોગી નિવડશે. આગળ જતા પણ આવું સુંદર યોગદાન શરુ રાખવા વિનંતિ.
આભાર.
--A. Bhatt (ચર્ચા) ૦૯:૨૮, ૯ જુલાઇ ૨૦૧૮ (IST)[ઉત્તર]