લખાણ પર જાઓ

સભ્ય:સુરેશ પટેલ

વિકિપીડિયામાંથી

મારું નામ સુરેશ પટેલ છે.ગૂગલ સર્ચમાં મારી ઓળખ SB khergam blogger ની છે. મારું વતન ખેરગામ વેણ ફળિયા ખેરગામ, તા.ખેરગામ જિ.નવસારી, 396040 છે. હું શામળા ફળિયા પ્રાથમિક શાળા ખેરગામ ખાતે ફરજ બજાવું છું. હું શિક્ષણ કાર્યની સાથે પાર્ટ ટાઈમ બ્લોગિંગ કાર્ય કરું છું. ખેરગામ તાલુકાની શાળાઓનાં બ્લોગ બનાવ્યા છે. તેમજ મારા અંગત નામે 245ની આસપાસ બનાવેલ છે, જેમાં મોટાભાગના બ્લોગ ગૂગલમાં લાઈવ છે. મારા પોતાના બ્લોગના ઓળખ માટે ફેવિકોનમાં મારો પોતાનો ફોટો અપલોડ કરેલ છે. (બ્લોગની નામની સામેની ઇમેજ) જેના મોટાભાગના નામો ખેરગામ કે નવસારી નામથી શરૂ થાય છે. જેમાં ન્યૂઝ, આદિવાસી અને ધોડિયા સમાજના બ્લોગોનો સમાવેશ થાય છે.જેને સર્ચ એન્જિનમાં ખેરગામ બ્લોગસ્પોટ, ખેરગામ બ્લોગર, sb khergam, sb khergam website, khergam blogger post, khergam blog, khergam WordPress સર્ચ કરવાથી જોવા મળશે.