સભ્ય:CptViraj/સભ્ય પાનાંનો દુરુપયોગ

વિકિપીડિયામાંથી

સભ્ય પાનાંનો દુરુપયોગ[ફેરફાર કરો]

નમસ્તે, ગુજરાતી વિકિપીડિયા પર તમારું હાર્દિક સ્વાગત છે. મેં તમારા સભ્યપાનાં પરથી બધી સામગ્રી હટાવી દીધી છે, કારણ કે મુખ્ય સભ્યપાનાં (દા.ત: સભ્ય:CptViraj [[સભ્ય:]]) પર લેખ બનાવવો એ વિકિપીડિયાના નિયમોની વિરુદ્ધ છે. મુખ્ય સભ્યપાનાં જે તે સભ્યની પોતાની વિગત માટે હોય છે (વિગતનો મતલબ પોતાના પર આખો લેખ નથી!). પરંતુ તમે તમારા સભ્યપાનાનાં ઉપપાનાંઓ (દા.ત: સભ્ય:/લેખ, સભ્ય:/પરિક્ષણ) પર લેખો બનાવી શકો છો અને તે તૈયાર થયા બાદ તેને મુખ્ય લેખોની જગ્યા પર ખસેડી શકો છો. જો તમને કોઈ પ્રશ્ન હોય, તો તમે મને અથવા વિકિપીડિયા:ચોતરા પર પૂછી શકો છો. આભાર!