સભ્ય:Forsv

વિકિપીડિયામાંથી

[ફોર એસ વી] http://sv.typepad.com/guju/ પ્રભાતનાં પુષ્પો (પ્રથંમ ગુજરાતી બ્લોગ) (First ever Gujarati Blog)


[ત્રિભુવન ગૌરીશંકર વ્યાસ - બિલાડી]http://sv.typepad.com/guju/2005/02/__4.html

મેં એક બિલાડી પાળી છે તે રંગે બહુ રુપળી છે

તે હળવે હળવે ચાલે છે ને અંધારામાં ભાળે છે

તે દહીં ખાય - દૂધ ખાય ઘી તો ચપચપ ચાટી જાય

તે ઉંદરને જટપટ ઝાલે પણ કૂતરાથી બીતી ચાલે

તેના ડીલ પર ડાઘ છે તે મારા ઘરનો વાઘ છે

  - ત્રિભુવન ગૌરીશંકર વ્યાસ