સભ્યની ચર્ચા:Forsv
[ફોર એસ વી (First ever Gujarati Blog) પ્રભાતનાં પુષ્પો (પ્રથંમ ગુજરાતી બ્લોગ)] http://sv.typepad.com/guju/
[નરસિંહ મેહતા - અખિલ બ્રહ્માંડમાં એક તું શ્રીહરિ] http://sv.typepad.com/guju/2005/02/__14.html
અખિલ બ્રહ્માંડમાં એક તું શ્રીહરિ,
જુજવે રૂપ અનંત ભાસે;
દેહમાં દેવ તું, તેજમાં તત્વ તું,
શૂન્યમાં શબ્દ થઇ વેદ વાસે,
અખિલ બ્રહ્માંડમાં એક તું શ્રીહરિ ...
પવન તું, પાણી તું, ભૂમિ તું ભૂધરા,
વ્રશ્ર થઇ ફૂલી રહ્યો આકાશે;
વિવિધ રચના કરી અનેક રસ લેવાને,
શિવ થકી જીવ થયો એ જ આશે,
અખિલ બ્રહ્માંડમાં એક તું શ્રીહરિ ...
વેદ તો એમ વદે શ્રુતિ-સ્મ્રતિ સાખ દે,
કનક કુંડલ વિષે ભેદ ન્હોયે;
ઘાટ ઘડિયા પછી નામરૂપ જૂજવાં,
અંતે તો હેમનું હેમ હોયે,
અખિલ બ્રહ્માંડમાં એક તું શ્રીહરિ ...
વ્રક્ષમાં બીજ તું, બીજમાં વ્રક્ષ્ર તું,
જોઉં પટંતરો એ જ પાસે;
ભણે નરસૈયો એ જ મન તણી શોધના,
પ્રીત કરું પ્રેમથી પ્રગટ થાશે,
અખિલ બ્રહ્માંડમાં એક તું શ્રીહરિ ...
Wiktionary
[ફેરફાર કરો]Hi,
Can you help checking language names in wikt:gu:વિક્ષનરી:સહુ ભાષાઓ. Thanks. Yann ૧૪:૧૩, ૧૧ Feb ૨૦૦૫ (UTC)
Help
[ફેરફાર કરો]Hi,
I need help with the site. I posted 2 new poems today but it opens as earlier posted Jagdish Joshi's poem. I need to talk to someone and may be need Admin rights. I can post a lot, but am currently fighting the system and takes a lot of my time. Please email me at for_blog@yahoo.com asap.
Thanks, User forsv
Hi,
If you check I posted 3 poems today all these
- ૧૬:૧૨, ૧૫ Feb ૨૦૦૫ (hist) (diff) Wikipedia talk:કવિતા (top)
- ૧૬:૦૨, ૧૫ Feb ૨૦૦૫ (hist) (diff) Wikipedia talk:કવિતા ([માલા
કાપડિયા]http://sv.typepad.com/guju/2005/02/__15.html)
- ૧૫:૫૮, ૧૫ Feb ૨૦૦૫ (hist) (diff) Wikipedia talk:કવિતા ([અવિનાશ વ્યાસ - માડી તારું કંકુ ખર્યુ] http://sv.typepad.com/guju/2005/02/__10.html)
- ૧૫:૫૧, ૧૫ Feb ૨૦૦૫ (hist) (diff) Wikipedia talk:કવિતા ([જગદીશ જોષી - અમે] http://sv.typepad.com/guju/2005/02/__16.html)
keep showing Wikipedia talk:કવિતા ([અવિનાશ વ્યાસ - માડી તારું કંકુ ખર્યુ]http://sv.typepad.com/guju/2005/02/__10.html)
I want to know: - how to delete an entry. - how to cross link entries and authors and much more.
Please help. Thanks, User forsv
- Hi,
- Only admin can delete entries.
- Wikipedia is for creating an encyclopedia, Wikisource would be more suited for poems. Regards, Yann ૨૦:૪૩, ૧૫ Feb ૨૦૦૫ (UTC)
Hi,
Thank you. Wikisource does not have a section for Gujarati. forsv ૦૯:૪૯, ૧૬ Feb ૨૦૦૫
- Btw as you know already, Yann has created gujarati section in wikisource now.... enjoy! :) – સ્પંદન (Spundun) ૧૮:૫૮, ૧૫ Mar ૨૦૦૫ (UTC)
Welcome Sonal
[ફેરફાર કરો]Hello Sonal
ગુજરાતી વિકિપીડિયામાં તમારું સ્વાગત છે!
Here are some tips to help you get started:
- Try the Tutorial, and feel free to experiment in the test area.
- If you need help, post a question at the Help Desk
- Eventually, you might want to read the Manual of Style and Policies and Guidelines.
- Remember Wikipedia:Neutral point of view
- Explore, be bold in editing pages, and, most importantly, have fun!
Good luck!
સ્પંદન (Spundun) ૧૮:૫૦, ૧૫ Mar ૨૦૦૫ (UTC)
P.S. One last helpful hint. To sign your posts like I did above (on talk pages, for example) use the '~' symbol. To insert just your name, type ~~~ (3 tildes), or, to insert your name and timestamp, use ~~~~ (4 tildes).
Also note that all the links above will take you to pages in english wikipedia. Since gujarati wikipedia is not as well developed as en: yet its a good idea to refer to help/documentation pages in english wikipedia.