સભ્ય:Gajjar Tejaskumar

વિકિપીડિયામાંથી
દિશાશોધન પર જાઓ શોધ પર જાઓ
User information
Wikipedia:Babel
guઆ સભ્યની માતૃભાષા ગુજરાતી છે.
hi-3यह सदस्य हिन्दी भाषा में प्रवीण है।
en-4 This user speaks English at a near-native level.
Search user languages
Gaim.svg


ઢાંચો:User in

Om symbol.svgઆ સભ્ય હિંદુ છે.

અત્યારે તો હું ઇજનેરી વિદ્યાર્થી છુ, અત્યારે હું ઇલેક્ટ્રોનિકસ and કોમ્યુનીકેશન ના છેલ્લા(આઠમાં) સેમીસ્ટરમાં છુ.મારા શોખ,મારું જ્ઞાન તથા અન્ય જે કોઈ મારા રચનાત્મક કાર્યો ઈન્ટરનેટ ના માધ્યમ થી લોકો સમક્ષ લાવવાનો છે.દિવસ નો મોટાભાગનો સમય કોલેજમા જ વિતાવુ છુ અને ઘરે આવીને અભ્યાસ કરુ છુ.

મારી ફિલોસોફી[ફેરફાર કરો]

बुरा जो देखन मैं चला, बुरा न मिलिया कोय जो मन देखा आपना, मुझ से बुरा न कोय સંત કબીર દ્વારા

આમાંના માંથી પ્રેરણા લીધી[ફેરફાર કરો]

લિનસ ટોરવાલ્ડ(એક મહાન પ્રોગ્રામર) અને પિલે(એક મહાન ફૂટબોલર)

મારો ગુજરાતી બ્લોગ[ફેરફાર કરો]

[[૧]]