સભ્ય:Gujnim

વિકિપીડિયામાંથી
દિશાશોધન પર જાઓ શોધ પર જાઓ
Wikipedia:Babel
guઆ સભ્યની માતૃભાષા ગુજરાતી છે.
en-2આ સભ્ય મધ્યમ કક્ષાની અંગ્રેજી ભાષા વાપરવા માટે સક્ષમ છે.
hi-1 यह सदस्य हिन्दी भाषा का प्रारंभिक स्तर का ज्ञान रखते हैं।
Search user languages

મારા વિષે વધુ કહીને તમારો સમય નહિં લઉં.

મેં મુંબઈમાં ગુજરાતી શાળાઓ બંધ થતી જોઈ છે.

ભારતની બહાર ગુજરાતીઓને ગુજરાતી ભાષા બચાવવા પ્રય્તનો કરતા જોયા છે.

વિકિપીડિયા દ્વારા ગુજરાતી ભાષા બચાવવાનો આ મારો પ્રયાસ છે.

સર્વ લેખકોને મારા વંદન છે. તમારા લેખન દ્વારા તમે ગુજરાતીને સમૃધ્ધ બનાવી છે.

સર્વ વાચકોને મારા વંદન છે. તમારા વાચન દ્વારા તમે ગુજરાતીને જીવન પ્રદાન કર્યું છે.

-- નિમેષ