લખાણ પર જાઓ

સભ્ય:Jaydev786/એરલિફ્ટ (ફિલ્મ) (1)

વિકિપીડિયામાંથી

એરલિફ્ટ ૨૦૧૬ની ભારતીય યુદ્ધ રોમાંચક રાજા કૃષ્ણ મેનન દ્વારા નિર્દેશિત ફિલ્મ અને અગત્યની ભૂમિકામાં અક્ષય કુમાર, નિમરત કૌર, પૂરબ કોહલી અને લેના અભિનેતા તરિકે છે.[] રાજા કૃષ્ણ મેનન દ્વારા લખવામાં અવેલ સ્ક્રિપ્ટ, જે સમગ્ર યુદ્ધ ઘટનાનો અભ્યાસ કર્યા પછી વિચાર વિકસાવે છે, અને જે તેમણે ત્યારબાદ વિસ્તૃત કરી હતી. આ ફિલ્મ રણજિત કટ્યાલ (અક્ષય કુમાર), એક કુવૈત આધારિત ઉદ્યોગપતિ, ઇરાક પ્રમુખ સદ્દામ હુસૈનના શાસન દરમિયાન થયેલ ઇરાક-કુવૈત યુદ્ધ દરમિયાન કુવૈત આધારિત ભારતીયોનું વિરેચન કરી એક મોટી બિન-લશ્કરી કામગીરી હાથ ધરે છે.[][]

ફિલ્મની મુખ્ય ફોટોગ્રાફી ફેબ્રુઆરી ૨૦૧૫ માં શરૂ થઈ ગઈ હતી અને ભારત અને સંયુક્ત આરબ અમીરાત માં થઈ હતી, અને એક આંતરરાષ્ટ્રીય ટીમ દ્વારા દેખરેખ રાખવામાં આવી હતી. ₹ ૩૦ કરોડ (યુ.એસ. $ ૪.૪ મિલિયન) ના બજેટ સાથે, આ ફિલ્મ ૨૨ જાન્યુઆરી ૨૦૧૬ ના દિવસે વિશ્વભરમાં પ્રકાશિત થઈ હતી. ફિલ્મના માર્કેટિંગએ ફિલ્મના પ્રમોશનમાં એક મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી છે અને ફ્લાઈટ કંપની એર ઇન્ડિયાના સહયોગથી, જેણે યુદ્ધ દરમિયાન વિક્રમજનક સંખ્યાના ભારતીયનું વિરેચન કરીને એક મુખ્ય યોગદાન અપ્યું હતું.

  • રણજિત કટ્યાલ તરિકે અક્ષય કુમાર
  •  અમ્રિતા કટ્યાલ તરિકે નિમરત કૌર
  • તાસનીમ તરીકે ફેરીના વઝિર
  • મેજર ખલફ બીન ઝાય્દ તરિકે ઈનમુલહક
  • દીપ્તિ જયરજન તરિકે લિના
  • ઇબ્રાહિમ દુર્રાની તરીકે પૂરબ કોહલી
  • જ્યોર્જ કુટ્ટી તરીકે પ્રકાશ બેલાવડી
  • સંજીવ કોહલી તરીકે કુમુદ મિશ્રા

Principal photography was started on February 2015.[][] The first schedule of the film was reportedly shot in Al-Hamra Palace Beach Resort[] and Ras al-Khaimah, United Arab Emirates in early March 2015.[] The sets were re-created to depict Kuwait during 1990.[] The second schedule of the film was shot in Bhuj[] and Rajasthan, India.[૧૦] Kumar and Kohli reportedly learnt Arabic language for their roles.[૧૧] Final portions of the film were completed with shooting of a music video.[૧૨]

 પ્રકાશન

[ફેરફાર કરો]

બોક્સ ઓફિસ આંકડા

[ફેરફાર કરો]

એર્લિફ્ટ ભારતમાં ૧,૮૦૦ થી ૨,૦૦૦ સ્ક્રીનો સાથે રજૂ થઈ હતી, સરખામણીમાં ક્યા કૂલ હૈં હમ 3 ૨,૦૦૦ થિ ૨,૫૦૦ સ્ક્રીનો સાથે રજૂ થઈ હતી. વિદેશમાં, મધ્ય પૂર્વ સહિત, આ ફિલ્મ ૨૧ જાન્યુઆરીએ ૭૦ સ્ક્રિનોમાં રજૂ થઈ હતી.ફિલ્મે પેહલા દિવસે  ₹ ૧૨.૩૫ કરોડ અને બીજા દિવસે₹ ૨૬.૯૫ કરોડની કમણી કરી હતી.



  1. Sonup Sahadevan (25 November 2015).
  2. "Do watch 'Airlift', you'll feel proud to be an Indian: Akshay Kumar".
  3. Priya Guptha (19 August 2014).
  4. "Akshay Kumar to not charge a penny for ‘Airlift’".
  5. "Check out: Akshay Kumar's Airlift commences shooting".
  6. Ishita Blaggan (24 February 2015).
  7. E 24/7 (15 March 2015).
  8. "Akshay Kumar shoots for 'Airlift' at Ras Al Khaimah in Kuwait".
  9. Manjusha Radhakrishnan (21 March 2015).
  10. Kasmin Fernandes (30 January 2015).
  11. Asira Tarannum (18 October 2015).
  12. Priya, Gupta (27 February 2015).