સભ્ય:Mehulsanghvi
મારું નામ મેહુલ કીર્તિકુમાર સંઘવી છે. મુળ વતન અમરેલી - સૌરાષ્ટ્ર, પણ જન્મ અને ઉછેર મુંબઈમાં થયો છે. હાલ યુ.કે.નાં લીડ્સ શહેરમાં વસું છું. ઘરના સંસ્કારો અને વાતવરણને હું ગુજરાતી પ્રત્યે મારા સ્નેહના મુખ્ય કારણો માનું છું. મારું પુર્ણ શિક્ષણ અંગ્રેજી માધ્યમમાં થયું હોવાથી મારી ગુજરાતીમાં જોડણી ઘણી કાચી છે અને એટલેજ મારા ઘણાખરા યોગદાનોમાં આપને તે જોવા મળશે. જો તમને મારી જોડણીમાં ભુલો જણાય તો આપ તેને યોગદાનમાંજ સુધારી શકો છો કે પછી તે પ્રત્યે મારું ધ્યાન દોરશો, આપનો આભારી હોઈશ.
My name is Mehul Kirtikumar Sanghvi. My native place being Amreli - Saurashtra, I've been born and brought up in Mumbai and currently am based in Leeds, UK. While I have had a strong affinity towards my mother tongue due to the environment at home, I've had all my education done in English language and hence you will find major spelling mistakes in my contributions in Gujarati. You are more than welcome to either correct it yourself or bring it to my notice.