સભ્ય:NehalDaveND/વિજય રૂપાણી

વિકિપીડિયામાંથી

વિજય રૂપાણી ભારતીય જનતા પક્ષનાં રાજનેતા છે.  પશ્ચિમરાજકોટનાં પ્રતિનિધિરૂપે એ ગુજરાતવિધાનસભાનાં સદસ્ય છે. એમણે ૦૭ ઓગસ્ટ ૨૦૧૬ નાં રોજ ગુજરાતરાજ્યનાં સોળમાં મુખ્યમન્ત્રી તરીકે શપથ ગ્રહણ કર્યા.[૧] એ ભારતીયજનતાપક્ષનાં રાજ્યાધ્યક્ષ પણ છે.[૨]

પ્રારમ્ભિક જીવન[ફેરફાર કરો]

૨ ઓગસ્ટ ૧૯૫૬ દિનાઙ્કે મ્યાનમાર-દેશનાં રંગૂન મહાનગરમાં વિજયભાઈનો જન્મ થયો હતો. [૨] તેમનાં પિતાનું નામ રમણિકલાલ અને માતાનું નામ માયાબેન. તે દમ્પતી જૈનધર્મનાં અનુયાયી હતા. [૩][૪] રમણિકલાલ સપરિવાર ૧૯૬૦ માં વર્ષે બર્માદેશને છોડીને હંમેશને માટે ભારત આવ્યા. પછી તેણો ગુજરાતનાં રાજકોટ મહાનગરમાં રહેવા લાગ્યા. વિજયભાઈ ધર્મેન્દ્રસિંહ મહાવિદ્યાલયમાંથી સ્નાતક થયા અને પછી સૌરાષ્ટ્રવિશ્વવિદ્યાલયથી એલ્ એલ્ બી પણ થયા.[૫][૨][૬][૭]

વૃત્તિ[ફેરફાર કરો]

પ્રરામ્ભિક આજીવ[ફેરફાર કરો]

અખિલભારતીયવિદ્યાર્થીપરિષદમાં સક્રિય હતાં ત્યારથી વિજય રૂપાણી પોતાના જીવનને સાવર્જનિકપણે જીવવા લાગ્યા. [૪] પછી તે રાષ્ટ્રિયસ્વયંસેવકસંઘસાથે અને જનસંઘસાથે જોડાયા. 

उद्धरणम्[ફેરફાર કરો]

  1. "Vijay Rupani sworn in as new Gujarat Chief Minister". The Times of India. 7 August 2016. મેળવેલ 7 August 2016.
  2. ૨.૦ ૨.૧ ૨.૨ "MEMBERS OF PARLIAMENT". મેળવેલ 14 December 2014.
  3. "How Vijay Rupani pipped Nitin Patel to become Gujarat chief minister", The Times of India, 5 August 2016, http://m.timesofindia.com/india/How-Vijay-Rupani-pipped-Nitin-Patel-to-become-Gujarat-chief-minister/articleshow/53563396.cms 
  4. ૪.૦ ૪.૧ "Saurashtra strongman Vijay Rupani in Gujarat Cabinet". Economic Times. 20 November 2014. મેળવેલ 14 December 2014.14 December 2014.  સંદર્ભ ત્રુટિ: અયોગ્ય <ref> ટેગ; નામ "et" અલગ માહિતી સાથે એકથી વધુ વખત વ્યાખ્યાયિત થયું છે
  5. "Vijay Rupani: Member's Web Site". Internet Archive. 30 September 2007. મેળવેલ 5 August 2016.
  6. "Vijay Rupani: A swayamsevak, stock broker and founder of a trust for poor". The Indian Express. 6 August 2016. મેળવેલ 6 August 2016.
  7. "How Vijay Rupani pipped Nitin Patel to become Gujarat chief minister". The Times of India. 5 August 2016. મૂળ માંથી 6 August 2016 પર સંગ્રહિત. મેળવેલ 6 August 2016.

[[શ્રેણી:ગુજરાતના મુખ્યમંત્રી]]