સભ્ય:Satdeep-test

વિકિપીડિયામાંથી
અનિતા દેવી
વ્યક્તિગત માહિતી
જન્મ16 એપ્રિલ 1984

અનિતા દેવી (જન્મ 16 એપ્રિલ 1984) પલવાલ, હરિયાણાનાં એક ભારતીય શૂટર છે. 2011 થી 2019 સુધી તેમણે સતત રાષ્ટ્રીય સ્તરે ચંદ્રકો મેળવ્યા હતા જેમાં 2013 ની વાર્ષિક રાષ્ટ્રીય શૂટિંગ ચૅમ્પિયનશિપમાં ગોલ્ડ મેડલનો સમાવેશ થાય છે.

વ્યક્તિગત જીવન અને પૃષ્ઠભૂમિ[ફેરફાર કરો]

દેવીનો જન્મ હરિયાણાના પલવલ જિલ્લાના લાલપરા ગામમાં એક કુસ્તીબાજના પરિવારમાં થયો હતો.  તેમના કુસ્તીબાજ પિતાની ઇચ્છા હતી કે તેઓ પણ આ જ રમત રમે.  જોકે દેવીને  કુસ્તીમાં એટલી રુચિ નહોતી.  તેમણે હરિયાણા પોલીસમાં 2008 માં કૉન્સ્ટેબલ તરીકે જોડાયા પછી શૂટિંગની રમત રમવાનું શરૂ કર્યું હતું. તેમ છતાં તેમનો પ્રારંભિક ઉદ્દેશ ફક્ત તેમની નોકરીમાં બઢતી મેળવવાનો હતો.

સંદર્ભ[ફેરફાર કરો]