સભ્ય:Sukhadiya kashyap

વિકિપીડિયામાંથી
name         = કશ્યપ સુખડીયા
Father       = [[પરેશકુમાર સુખડીયા]
birth name    = કશ્યપ પરેશકુમાર સુખડીયા
birth_date   = (2002-01-26)26 January 2002
birth_place  = ઇસનપુર, ગાંધીનગર, ગુજરાત
residence    = 3,અસ્તવિનાયક સોસાયટી ,કડી-કલ્યાણપુરા રોડ,નાનીકડી
education   =  GSEB , Gujarat Technological University

કશ્યપ પરેશકુમાર સુખડીયા (જન્મ: ૨૬ જાન્યુઆરી 2002) કશ્યપ પરેશકુમાર સુખડીયા નો જન્મ એક મધ્યમ વર્ગના કુટુંબમાં અમદાવાદથી ૪૩ કીમી અને મહેસાણાથી ૪૦ કીમી દૂર કડી ખાતે થયો હતો. તે પરેશકુમાર અરવિંદભાઈ સુખડીયા અને તેમના પત્ની મિત્તલબેન સુખડીયાના બે સંતાન પૈકી પ્રથમ સંતાન છે.તેમનું હુલામણું નામ કશુ હતું. તે નાનપણથી જ એન્જીનીયરીંગ ક્ષેત્રે રસ ધરાવતા હતા. તેઓ ધાર્મિક હતા અને મહાદેવના મંદિરે જતા હતા. તેમને કિશોરાવસ્થાથી એન્જીનીયરીંગ નો અભ્યાસ શરુ કર્યો હતો. તેઓ શ્રી વી & કે પટેલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ એન્જિનિયરિંગ કોલેજ માં મિકેનિકલ ડિપ્લોમા એન્જિનિયર ની પદવી પ્રાપ્ત કરી રહ્યા છે.

અંગત જીવન[ફેરફાર કરો]

કશ્યપ નો જન્મ કડીનાં એક મધ્યમ વર્ગના પરિવારમાં થયો હતો. તેમણે કડી ની સામાજીક અને સાંસ્કૃતિક વિકાસના કાર્ય સાથે સંકળાયેલી સંસ્થા જોડાઈને પણ કાર્ય કર્યું છે. નરેન્દ્ર મોદીએ શાળાકીય અભ્યાસ કડીમાં પૂર્ણ કરેલો છે. તેઓ શ્રી વી એન્ડ કે પટેલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ એન્જિનિયરિંગ કોલેજમાં મિકેનિકલ ડિપ્લોમા એન્જીનીયર ની પદવી મેળવી રહ્યા છે. તે એક સારા વિદ્યાર્થી અને વ્યક્તિ તરીકે પણ જાણીતા છે, તેમના કરેલા કર્યા ના કારણે પ્રસિદ્ધ પણ થયા છે.