સમય વ્યવસ્થાપન

વિકિપીડિયામાંથી

ભિન્ન-ભિન્ન પ્રકારનાં કાર્યોં કરવા માટે લાગતા સમય તથા તેવાં કાર્યો કરવાના ક્રમને સમજી-વિચારીને વ્યવસ્થિત કરવાના કાર્યને સમય વ્યવસ્થાપન અથવા સમય પ્રબંધન ( અંગ્રેજી:Time management ; હિંદી:समय प्रबंधन) કહેવામાં આવે છે. ઉચિત સમય વ્યવસ્થાપન કરવાથી દક્ષતા મળે છે, ઉત્પાદકતામાં વધારો થાય છે અને કાર્ય યોગ્ય સમયની અંદર પૂર્ણ કરી શકાય છે.

બાહ્ય કડીઓ[ફેરફાર કરો]