લખાણ પર જાઓ

સસલું

વિકિપીડિયામાંથી

સસલું
વૈજ્ઞાનિક વર્ગીકરણ
Kingdom: પ્રાણી
Phylum: રજ્જુકી
Class: સ્તનધારી
Order: લૅગોમૉર્ફા
Family: લેપોરિડી

સસલું લેપોરિડ કુળનું એક નાનું સસ્તન પ્રાણી છે , જે વિશ્વમાં ઘણા સ્થળોએ જોવા મળે છે. આ દુનિયામાં સસલાંની આઠ પ્રજાતિઓ જોવા મળે છે. સસલું જંગલો, ઘાસના મેદાનો, રણ અને પાણીવાળા વિસ્તારોમાં જૂથમાં રહે છે. અંગોરા (Angora) ઊન સસલાંના શરીરના વાળનું ઊન છે.

સસલું પોતાના મગજમાં દરેક જગ્યાનો નકશો બનાવે છે અને તેને કોઈપણ વસ્તુ એક સ્થળ થી બીજા સ્થળે જાય તે પસંદ નથી.