સાણોદા આદર્શ પ્રાથમિક શાળા

વિકિપીડિયામાંથી
સાણોદા આદર્શ પ્રાથમિક શાળા
સાણોદા આદર્શ પ્રાથમિક શાળા, સાણોદા
સાણોદા આદર્શ પ્રાથમિક શાળા, સાણોદા.
Location
સાણોદા
Information
Typeસહ-શિક્ષણ
Established૧૮૬૬
Languageગુજરાતી

સાણોદા આદર્શ પ્રાથમિક શાળા ભારત દેશના પશ્ચિમ ભાગમાં આવેલા ગુજરાત રાજ્યના મધ્ય ભાગમાં આવેલા ગાંધીનગર જિલ્લામાં આવેલા કુલ ૪ (ચાર) તાલુકાઓ પૈકીના એક એવા દહેગામ તાલુકામાં સાણોદા ગામમાં આવેલી ગ્રામીણ વિસ્તારની સરકારી શાળા છે. તેની સ્થાપના ૧૮૬૬માં કરવામાં આવી હતી. તે એક સરકારી અને ગુજરાતી માધ્યમની શાળા છે.[૧]

સંદર્ભો[ફેરફાર કરો]

  1. "સાણોદા આદર્શ પ્રાથમિક શાળા". મેળવેલ ૨૭ નવેમ્બર ૨૦૨૨.