સાન્ટા ક્રુઝ ડી ટેનેરીફ

સાન્ટા ક્રુઝ ડી ટેનેરીફ (સ્પેનિશ ભાષા: Santa Cruz de Tenerife) ટેનરીફ ટાપુ પર સ્થિત એક શહેર છે, જે આ ટાપુ અને કેનેરી ટાપુઓની રાજધાની છે. તેની વસ્તી 209,194 રહેવાસીઓ છે.
બાહ્ય કડીઓ[ફેરફાર કરો]

વિકિમીડિયા કૉમન્સ પર સાન્ટા ક્રુઝ ડી ટેનેરીફ વિષયક વધુ દ્રશ્ય-શ્રાવ્ય માધ્યમો (Media) ઉપલબ્ધ છે.