સાન ફ્રાન્સિસ્કો આંતરરાષ્ટ્રીય એરપોર્ટ

વિકિપીડિયામાંથી
સાન ફ્રાન્સિસ્કો એરપોર્ટનું દ્રશ્ય આકાશમાંથી

સાન ફ્રાન્સિસ્કો આંતરરાષ્ટ્રીય એરપોર્ટ (IATA: SFO, ICAO: KSFO, FAA LID: SFO) એ અમેરિકાના કેલિફોર્નિયા રાજ્યના સાન ફ્રાન્સિસ્કો શહેરનું એરપોર્ટ છે. તે સાન ફ્રાન્સિસ્કો શહેરથી ૨૧ કિમી (૧૩ માઇલ) અંતરે આવેલું છે. તે મિલબ્રે અને સાન બ્રુનો વિસ્તારોથી નજીકમાં આવેલું છે.[૧]

સંદર્ભ[ફેરફાર કરો]

  1. "SFO – San Francisco International Airport". સાન ફ્રાન્સિસ્કો આંતરરાષ્ટ્રીય એરપોર્ટ. મેળવેલ August 3, 2009.