લખાણ પર જાઓ

સામાજિક માળખું

વિકિપીડિયામાંથી
(સામાજિક રચના થી અહીં વાળેલું)
સામાજિક માળખાની રચના

સામાજિક માળખું અથવા સામાજિક રચના એ સામાજિક વ્યવસ્થાના જુદા જુદા સામાજિક એકમો કે ભાગોની વ્યવસ્થિત ગોઠવણી છે. આ રચના જુદા જુદા સામાજિક એકમોની વ્યવસ્થિત ક્રમબદ્ધતા સૂચવે છે. આ ગોઠવણી મોટેભાગે સ્થિર અને કાર્યલક્ષી હોય છે. આવી રચના સામાજિક સંસ્થાઓ, મંડળો, વિવિધ પ્રકારના સંબંધો, દરજ્જો-ભૂમિકા, મૂલ્યો વગેરે સામાજિક એકમોની સ્થાયી અને કાર્યસાધક ગોઠવણીથી બને છે. આ એકમો પરસ્પરાવલંબી હોય છે.[]

સંદર્ભો

[ફેરફાર કરો]
  1. ત્રિવેદી, નલિની કિશોર (જાન્યુઆરી ૨૦૦૮). "સામાજિક માળખું (સામાજિક રચના) (social structure)". માં ઠાકર, ધીરુભાઈ (સંપાદક). ગુજરાતી વિશ્વકોશ. ખંડ ૨૩ (સા – સૈ) (પ્રથમ આવૃત્તિ). ગુજરાતી વિશ્વકોશ ટ્રસ્ટ. પૃષ્ઠ ૧૦૧–૧૦૨. OCLC 552369153. Unknown parameter |publication-location= ignored (મદદ)