સાસાન રાજકુળ

વિકિપીડિયામાંથી
સાસાન રાજકુળ


સિમુર્ગ઼
કુળચિહ્ન
દેશ સાસાની સામ્રાજ્ય
વંશીયતાફારસી[૧]
સ્થાપના૨૨૪
સ્થાપકઅર્દાશીર પ્રથમ
અંતિમ શાસકયઝદેગર્દ તૃતિય
ઉપાધિઓ
  • શહનશાહ
  • શાહ
  • પાદશાહ
  • કાય
ધર્મપારસી
નિક્ષેપ૬૫૧
શાખાઓદાબુયિદ વંશ

સાસાન રાજકુળસાસાની સામ્રાજ્યનું સ્થાપક કુળ હતું, આ વંશે સામ્રાજ્ય પર સન્ ૨૨૪ થી ૬૫૧ સુધી શાસન કર્યું હતું. આ વંશની શરૂઆત અર્દાશીર પ્રથમે કરી હતી, જેમણે પોતાના દાદા સસાનના સન્માનમાં વંશ અને અધિરાજ્યને સાસાન નામ આપ્યું હતું.

સંદર્ભો[ફેરફાર કરો]

સ્ત્રોત[ફેરફાર કરો]

  • Pourshariati, Parvaneh (2008). Decline and Fall of the Sasanian Empire: The Sasanian-Parthian Confederacy and the Arab Conquest of Iran. London and New York: I.B. Tauris. ISBN 978-1-84511-645-3.
  • Shahbazi, A. Shapur (2005). "SASANIAN DYNASTY". Encyclopaedia Iranica, Online Edition. મેળવેલ 4 January 2014.CS1 maint: ref=harv (link)