સિંહ રાશી

વિકિપીડિયામાંથી

સિંહ રાશિ એ જ્યોતિષશાસ્ત્ર અનુસાર કુલ ૧૨ (બાર) રાશીઓ પૈકીની એક રાશી છે. આ રાશીચક્ર પાંચમી રાશી ગણાય છે.

રાશી સિંહ
ચિન્હ સિંહ
અક્ષર મ.ટ.
તત્વ અગ્નિ
સ્વામિ ગ્રહ સૂર્ય
રંગ સફેદ
પ્રકાર સ્થિર