સીજુ જળ ગુફા

વિકિપીડિયામાંથી
દિશાશોધન પર જાઓ શોધ પર જાઓ

સીજુ ગુફા ભારત દેશના પૂર્વોત્તર ભાગમાં આવેલ મેઘાલય રાજ્યના નેફાક લેન અને સીમસંગ નદી ખેલ સંરક્ષિત વન ખાતે આવેલ છે. તે એક ચૂનાના પથ્થરમાં બનેલ ગુફા છે.[૧] આ ગુફા પાણીથી ભરેલી અને ઘણા કિલોમીટર લાંબી છે. તેને ભારત દેશની ત્રીજા ક્રમની સૌથી લાંબી ગુફા તરીકે ગણવામાં આવે છે.[૨]  ૧૯૨૭ના વર્ષમાં શોધાયું હતું કે આ ગુફાઓ ૨૧-૨૬.૪ °C તાપમાન ધરાવે છે.[૩]

જૈવ વિવિધતા અને વન્ય પ્રાણીઓ[ફેરફાર કરો]

 • અરાચનિડા કુળ: ઓપિલિઓનિડા, સીઝોમિડા
 • મ્યારિઆપોડા કુળ: ડિપ્લોપોડા જુલિડા, ડેકાપોડા નટન્ટીઆ
 • કૃસ્ટાસિઆ કુળ: આઇસોપોડા ઓનિસિડિઆ
 • કોલેમ્બોલા કુળ: એન્ટોમોબ્રિઓમોર્ફા
 • ઇન્સેક્ટા કુળ: ઓર્થોપ્ટેરા[૪]

કેટલીક ભાગ્યે જ જોવા મળતી ચામાચિડિયાની પ્રજાતિઓ આ ગુફાઓમાં રહે છે.[૫]

સંદર્ભો[ફેરફાર કરો]

 1. The Indian Encyclopaedia, Volume 1. Genesis Publishing Pvt Ltd. પાનું 6573. ISBN 9788177552577.
 2. Environment Chronicles: the best of TerraGreen. The Energy and Resources Institute (TERI). પાનું 64. ISBN 9788179933589.
 3. Biospeleology: The Biology of Cavernicolous Animals. Elsevier. પાનું 309. ISBN 9781483185132.
 4. Encyclopedia of Caves. Academic Press. પાનું 245. ISBN 9780123838322.
 5. "Meghalaya: Visit Asia's cleanest village & meet the flurry red panda". The Economic Times.

વધુ વાંચન[ફેરફાર કરો]

 • Rhynchota of the Siju Cave, Garo Hills, Assam. ૧૯૨૪.