સોલંકી

વિકિપીડિયામાંથી
આના પર જાવ: ભ્રમણ, શોધો

સોલકી યુગ ગુજરાતનો સુવણૅ યુગ ગણાય છૅ. ચૌલુકય (સોલકી) કુળના મૂળરાજે ઇ.સ.૯૪૨ મા અણહિલપુર પાટણના ચાવડા વશની સતાનુ ઉન્મૂલન કરી પોતાની રાજસતા સ્થાપી.મૂળરાજ સોલકી (ઇ.સ.૯૪૨ થી ૯૯૭) કચ્છ,સૌરાષઽ,ઉતર ગુજરાત તથા ખેડા સુઘીના પૄદેશોનો સાવૅભૌમ શાસક બન્યો હતો.મુળરાજે સિદ્ધપુર મા રુદ્રમહાલય બધાવ્યો હતો.

Wiki letter w.svg   આ લેખ એક સબસ્ટબ છે. સબસ્ટબ એક સાધારણ સ્ટબ થી પણ નાનો છે. એને વધારીને તમે વિકિપીડિયા ની મદદ કરી શકો છો.