સૌરભ શાહ

વિકિપીડિયામાંથી
Jump to navigation Jump to search
સૌરભ શાહ
Saurabh Shah.jpg
સૌરભ શાહ, મુંબઈ, ૨૦૧૬
જન્મ (1960-04-14) April 14, 1960 (age 59)
મુંબઈ
વ્યવસાયલેખક
રાષ્ટ્રીયતાભારતીય
વેબસાઇટ
saurabh-shah.com

સૌરભ શાહ (૧૪ એપ્રિલ, ૧૯૬૦) ગુજરાતી લેખક, નવલકથાકાર અને કટારલેખક છે. તેમની કલમ ગુડ મોર્નિંગ હાલમાં મુંબઇ સમાચારમાં પ્રગટ થાય છે.

સર્જન[ફેરફાર કરો]

નવલકથા[ફેરફાર કરો]

 • વેર વૈભવ
 • મહારાજ (૨૦૧૩)

લેખ સંગ્રહ[ફેરફાર કરો]

 • સંબંધમા સલામતીની ભાવના સારી ખરાબ ક્યારે
 • સાથે રહેવાના કારણો ખૂટી પડતા લાગે ત્યારે
 • પ્રિય જિંદગી
 • પ્રેમ સેક્સ અને સંબંધો
 • પ્રેમ એટલે ખુલ્લા પરબીડિયાંમાં મૂકેલો સરનામા વિનાનો પત્ર
 • મનની બાયપાસ સર્જરી
 • લગ્નેતર સંબંધો અને સંબંધેતર લગ્નો
 • લગ્ન જીવનમાં પતિ પત્નિની જવાબદારી સરખે હિસ્સે
 • કંઇક ખૂટે છે