સૌરાષ્ટ્ર ક્રિકેટ દળ

વિકિપીડિયામાંથી

સૌરાષ્ટ્ર ક્રિકેટ દળ, ભારતીય ગૃહજ ક્રિકેટમાં સૌરાષ્ટ્ર પ્રદેશનું પ્રતિનીધિત્વ કરે છે. ગૃહજ ક્રિકેટમાં સૌરાષ્ટ્રનું પ્રતિનીધિત્વ કરતા પૂર્વતન દળો નવાનગર અને વેસ્ટર્ન ઇન્ડિયા હતાં. નવાનગર ૧૯૩૬-૩૭[૧] અને વેસ્ટર્ન ઇન્ડિયા ૧૯૪૩-૪૪ની સમામાં રણજી ટ્રોફી જીત્યા હતા. વર્તમાન દળે ૧૯૫૦-૫૧થી પ્રતિસ્પર્ધાનો આરંભ કર્યો હતો, આ દળ ૨૦૧૯-૨૦ની સમામાં બંગાળને હરાવી વિજેતા બન્યું છે.

સંદર્ભો[ફેરફાર કરો]