સ્ટીફન હોકિંગ
Appearance
સ્ટીફન હોકિંગ | |
---|---|
Stephen Hawking en 1974 dans les locaux de la NASA. | |
જન્મ | ૮ જાન્યુઆરી ૧૯૪૨ ઓક્ષફર્ડ |
મૃત્યુ | ૧૪ માર્ચ ૨૦૧૮ કેમ્બ્રિજ |
અંતિમ સ્થાન | Westminster Abbey |
અભ્યાસ સંસ્થા |
|
વ્યવસાય | સૈદ્ધાંતિક ભૌતિકશાસ્ત્ર, cosmologist, લેખક |
સંસ્થા |
|
કાર્યો | A Brief History of Time, Black Holes and Baby Universes and Other Essays, On the Shoulders of Giants, The Universe in a Nutshell |
જીવન સાથી | Jane Wilde Hawking |
બાળકો | Lucy Hawking, Robert Hawking, Timothy Hawking |
માતા-પિતા | |
પુરસ્કારો |
|
વેબસાઇટ | https://hawking.org.uk |
સહી | |
પદની વિગત | Lucasian Professor of Mathematics (૧૯૭૯–૨૦૦૯) |
સ્ટીફન હોકિંગ (૮ જાન્યુઆરી ૧૯૪૨ - ૧૪ માર્ચ ૨૦૧૮) ભૌતિક વૈજ્ઞાનિક અને લેખક હતા. તેઓ કેમ્બ્રિજ યુનિવર્સિટી સાથે જોડાયેલા હતા.[૧] [૨] [૩] ૧૯૭૯ અને ૨૦૦૯ દરમિયાન તેઓ કેમ્બ્રિજ યુનિવર્સિટીમાં લુકાસિયન પ્રોફેસર ઓફ મેથેમેટિક્સ રહ્યા હતા.
સ્ટીફન હોકિંગ તેમના વિજ્ઞાન પુસ્તક અ બ્રિફ હિસ્ટરી ઓફ ટાઇમ માટે અત્યંત પ્રખ્યાત બન્યા હતા.
સંદર્ભ
[ફેરફાર કરો]- ↑ "Centre for Theoretical Cosmology: Outreach Stephen Hawking". University of Cambridge. મૂળ સંગ્રહિત માંથી 30 August 2015 પર સંગ્રહિત. મેળવેલ 23 June 2013.
- ↑ "About Stephen". Stephen Hawking Official Website. મૂળ માંથી 30 August 2015 પર સંગ્રહિત. મેળવેલ 23 June 2013.
- ↑ Carr, Bernard J.; Ellis, George F. R.; Gibbons, Gary W.; Hartle, James B.; Hertog, Thomas; Penrose, Roger; Perry, Malcolm J.; Thorne, Kip S. (2019). "Stephen William Hawking CH CBE. 8 January 1942—14 March 2018". Biographical Memoirs of Fellows of the Royal Society. 66: 267–308. doi:10.1098/rsbm.2019.0001. ISSN 0080-4606.
આ વ્યક્તિ વિશેનો લેખ નાનો છે. તમે તેને વિસ્તૃત કરીને વિકિપીડિયાને મદદ કરી શકો છો. |