સ્ટીવ વોઘ

વિકિપીડિયામાંથી
Jump to navigation Jump to search

સ્ટીવ વોઘ એ એક ઓસ્ટ્રેલિયા દેશ તરફથી રમતા ક્રિકેટર છે અને તેઓ હાલ રમતમાંથી નિવૃત્ત થઇ ચુક્યા છે. સ્ટીવ વોઘ એકદિવસીય મેચ તેમજ પાંચ દિવસની ટેસ્ટશ્રેણીઓ રમી ચુક્યા છે. સ્ટીવ વોઘ મધ્યમક્રમના બેટધર તરીકે રમતા હતા. તેમણે ઘણા સમય સુધી ક્પ્તાન તરીકે પણ પોતાની સેવાઓ આપી હતી.