લખાણ પર જાઓ

સ્પાઇડર-મેન

વિકિપીડિયામાંથી
સ્પાઇડર-મેન
સ્પાઇડર મેન ફિલ્મનું એક દૃશ્ય
પ્રથમ દેખાવસ્પાઇડર-મેન (૨૦૦૨)
સર્જકસ્ટેનલી

સ્પાઇડર-મેન માર્વેલ કૉમિક્સ અને ફિલ્મો દેખાતો એક લોકપ્રિય સુપરહીરો છે. જે કરોળિયાની શક્તિ ધરાવે છે , અને તેની જેમજ પોતાના હાથોથી જાળ ફેંકી શકે છે.તથા દિવારો વગેરે પર ચોંટી તેમજ ચઢી પણ શકે છે.આ શક્તિઓ દ્વારા તે પોતાના શહેર નું દુશ્મનો થી રક્ષણ કરે છે, અને લોકોની મદદ કરે છે.

સ્પાઇડર-મેન નું મૂળ નામ પીટર પાર્કર છે જે સ્કૂલમાં અભ્યાસ કરતો એક બાળક હોય છે. જેને એક વાર શક્તિશાળી કરોળિયાના કરડવાથી તે કરોળિયાની શક્તિ તેનામાં આવી જાય છે. ત્યાર બાદ તે પોતાનું લાલ કે કાળું સુટ પહેરી સ્પાઇડર-મેન નામ રાખી દુષ્ટ માણસોનો નાશ કરે છે.

સ્પાઇડર-મેન સુપરહીરોના ઈતિહાસમાં સૌથી જાણીતા સુપરહીરોસ માનો એક છે. ખાસ કરીને તે બાળકોમાં ખુબ લોકપ્રિય છે.