સ્વાઇન ફ્લૂ

વિકિપીડિયામાંથી
આના પર જાવ: ભ્રમણ, શોધો
H1N1 ઇન્ફ્લૂએન્ઝા વાયરસનો માઇક્રોસ્કોપિક ફોટોગ્રાફ. આ વાયરસ ૮૦-૧૨૦ નેનોમીટર વ્યાસના હોય છે.[૧]

સ્વાઇન ઇન્ફ્લૂએન્ઝા, અથવા પિગ ઇન્ફ્લૂએન્ઝા, સ્વાઇન ફ્લૂ, હોગ ફ્લૂ અને પિગ ફ્લૂ, એ વિવિધ પ્રકારના સ્વાઇન ઇન્ફ્લૂએન્ઝા વાયરસથી ફેલાતો ચેપ છે. સ્વાઇન ઇન્ફ્લૂએન્ઝા વાયરસ (SIV) અથવા સ્વાઇન-ઓરિજિન ઇન્ફ્લૂએન્ઝા વાયરસ (S-OIV) એ ભૂંડોમાંથી ઉદ્ભવતા વાયરસના કુળના છે.[૨] ૨૦૦૯ મુજબ, જાણીતા SIV માં ઇન્ફ્લૂએન્ઝા C અને ઇન્ફ્લૂએન્ઝાના ઉપપ્રકારો A જે H1N1, H1N2, H2N1, H3N1, H3N2, અને H2N3 તરીકે જાણીતા છે.

ચિહ્નો અને લક્ષણો[ફેરફાર કરો]

મનુષ્યોમાં[ફેરફાર કરો]

મનુષ્યોમાં સ્વાઇન ફ્લૂના મુખ્ય લક્ષણો[૩]
  • નાક માંથી પાણી પડવું
  • ગળામાં દુખાવો થવો
  • માથામાં દુખાવો, ચક્કર
  • તાવ આવવો
  • ઉદરસ થવી
  • ઉલ્ટી
  • ડાયેરિયા

સંદર્ભ[ફેરફાર કરો]

Wiki letter w.svg   આ લેખ એક સબસ્ટબ છે. સબસ્ટબ એક સાધારણ સ્ટબ થી પણ નાનો છે. એને વધારીને તમે વિકિપીડિયા ની મદદ કરી શકો છો.