લખાણ પર જાઓ

સ્વિડન

વિકિપીડિયામાંથી
(સ્વીડન થી અહીં વાળેલું)
કિંગડમ ઓફ સ્વિડન

Konungariket Sverige[lower-alpha ૧]
સ્વિડનનો ધ્વજ
ધ્વજ
સ્વિડન નું રાજચિહ્ન
રાજચિહ્ન
સૂત્ર: (royal) "För Sverige – i tiden"[a]
"For Sweden – With the Times"[]
રાષ્ટ્રગીત: ડુ ગામ્લા, ડુ ફ્રીયા[b]
તું પ્રાચીન છે, તું સ્વતંત્ર છે

શાહી ગીત: Kungssången
રાજાનું ગીત
 સ્વિડન નું સ્થાન  (dark green)

– in Europe  (green & dark grey)
– in યુરોપિયન યુનિયન  (green)  –  [Legend]

રાજધાની
and largest city
સ્ટોકહોમ
59°21′N 18°4′E / 59.350°N 18.067°E / 59.350; 18.067
અધિકૃત ભાષાઓસ્વીડિશ ભાષા[c]
અધિકૃત ગૌણ ભાષાઓ:[c]
ફિનિશ
મિનકેલી
સામી
રોમાની
યિદ્દિશ
વંશીય જૂથો
અધિકૃત આંકડાઓ પ્રાપ્ત નથી[d]
લોકોની ઓળખ
  • સ્વીડિશ
  • સ્વિડે
સરકારઐક્ય સંસદીય પ્રણાલી
બંધારણીય રાજાશાહી
• રાજા
કાર્લ ગુસ્તાફ ૧૬મો
• સંસદ અધ્યક્ષ
યુર્બાન અહલિન
• વડાપ્રધાન
સ્ટિફન લોફવેન
સંસદરિક્ડાગ
ઇતિહાસ
• સ્વીડિશ રાજ્યની સ્થાપના
૧૨મી સદીની શરૂઆતમાં
• કાલ્માર યુનિયનનો ભાગ
૧૩૯૭-૧૫૨૩
• સ્વીડિશ-નોર્વેજીયન યુનિયનનો ભાગ
૪ નવેમ્બર ૧૮૧૪ – ઓગસ્ટ ૧૯૦૫[]
• યુરોપિયન યુનિયનમાં જોડાણ
૧ જાન્યુઆરી ૧૯૯૫
વિસ્તાર
• કુલ
450,295 km2 (173,860 sq mi) (પપમો)
• જળ (%)
8.7
વસ્તી
• ૩૦ એપ્રિલ ૨૦૧૮ વસ્તી ગણતરી
10,151,588 Increase[] (૮૮મો)
• ગીચતા
22.5/km2 (58.3/sq mi) (૧૯૮મો)
GDP (PPP)૨૦૧૮ અંદાજીત
• કુલ
$547 billion[] (૩૪મો)
• Per capita
$53,077[] (૧૭મો)
GDP (nominal)૨૦૧૮ અંદાજીત
• કુલ
$601 billion[] (૨૩મો)
• Per capita
$58,345[] (૧૧મો)
જીની (૨૦૧૫)negative increase 25.4[]
low
માનવ વિકાસ દર (HDI) (૨૦૧૫)Increase 0.913[]
very high · ૧૪મો
ચલણસ્વીડિશ ક્રોના (SEK)
સમય વિસ્તારUTC+૧ (મધ્ય યુરોપ સમય)
• ઉનાળુ (DST)
UTC+૨ (મધ્ય યુરોપ ઉનાળુ સમય)
તારીખ બંધારણyyyy-mm-dd
વાહન દિશાright[e]
ટેલિફોન કોડ+૪૬
ઇન્ટરનેટ ડોમેઇન (TLD).se[f]
  1. ^ "För Sverige – I tiden" કાર્લ ગુસ્તાવ ૧૬માંએ તેના અંગત નારા તરીકે અપનાવ્યું છે.
  2. ^ Du gamla, Du fria અધિકૃત રાષ્ટ્રગીત તરીકે સ્વિકારાયું નથી પણ તે પરંપરા બની ગયું છે.
  3. ^ ૧ જુલાઇ ૨૦૦૯થી.[][] અન્ય ભાષાઓ ગૌણ અધિકૃત ભાષાઓ છે:[] ફિનિશ, મેઇનકેલી, રોમાની, સામી અને યિદ્દિશ. સ્વિડિશ સાંકેતિક ભાષાને ખાસ દરજ્જો છે.
  4. ^ ૩૧ ડિસેમ્બર ૨૦૧૨ પ્રમાણે, વસ્તીના લગભગ ૨૭% લોકો આંશિક અથવા પૂર્ણ બાહ્ય દેશોના છે.[૧૦][૧૧]
  5. ^ ૩ સપ્ટેમ્બર ૧૯૬૭થી.
  6. ^ .eu ડોમેઇન નામ પણ વપરાય છે, જે યુરોપિયન યુનિયનના સભ્યો સાથે ભાગીદારીમાં છે.

સ્વિડન અથવા સ્વીડેન (સ્વીડિશ: Konungariket Sverige કૂનુઙારીકેત્ સ્વેરિયે) યુરોપ મહાદ્વીપમાં સ્થિત એક દેશ છે. સ્વિડનની રાજધાની સ્ટૉકહોમ છે. મુખ્ય અને રાજભાષા સ્વીડિશ ભાષા છે. આ એક સંવૈધાનિક અને લોકતાંત્રિક રાજતંત્ર છે. ૪,૫૦,૨૯૫ ચો.કિમીના ક્ષેત્રફળ સાથે તે યુરોપનો ત્રીજો મોટો દેશ છે. જેની વસ્તી લગભગ ૯.૫ કરોડ જેટલી છે. સ્વીડન મા વસ્તીગીચતા ખુબજ ઓછી છે, લગભગ ૨૧ લોકો પ્રતિ ચો.કિ.મી, દેશની મોટા ભાગની વસ્તી લગભગ ૮૫% લોકો દક્ષિણ ભાગમા શહેરોમાં રહે છે. ૧૯મી સદીની શરૂઆતથી જ સ્વીડન શાંતિપ્રિય દેશ રહ્યો છે અને તેણે યુધ્ધો કર્યા નથી.

સંદર્ભ

[ફેરફાર કરો]
  1. "Mottoes of The Kings and Queens of Sweden". www.kungahuset.se. Royal Court of Sweden. મૂળ માંથી 2015-12-23 પર સંગ્રહિત. મેળવેલ ૨૨ ડિસેમ્બર ૨૦૧૫.
  2. Norborg, Lars-Arne. "svensk–norska unionen". ne.se (Swedishમાં). Nationalencyklopedin. મેળવેલ ૬ ઓગસ્ટ ૨૦૧૫.CS1 maint: unrecognized language (link)
  3. Key figures for Sweden. Statistics Sweden. ૮ જૂન ૨૦૧૮.
  4. ૪.૦ ૪.૧ ૪.૨ ૪.૩ "Sweden". International Monetary Fund.
  5. "Gini coefficient of equivalised disposable income (source: SILC)". Eurostat Data Explorer. મૂળ માંથી 2020-06-15 પર સંગ્રહિત. મેળવેલ ૧૪ ઓક્ટોબર ૨૦૧૫.
  6. "2016 Human Development Report" (PDF). United Nations Development Programme. ૨૦૧૬. મેળવેલ ૨૩ માર્ચ ૨૦૧૭.
  7. "Språklag (2009:600)" (Swedishમાં). Riksdag. ૨૮ મે ૨૦૦૯. મેળવેલ ૧૦ નવેમ્બર ૨૦૧૪.CS1 maint: unrecognized language (link)
  8. Landes, David (૧ જુલાઇ ૨૦૦૯). "Swedish becomes official 'main language'". The Local. મેળવેલ ૧૫ જુલાઇ ૨૦૦૯.
  9. "Är svenskan också officiellt språk i Sverige?" [Is Swedish also an official language in Sweden?] (Swedishમાં). Swedish Language Council. ૧ ફેબ્રુઆરી ૨૦૦૮. મૂળ માંથી ૬ જાન્યુઆરી ૨૦૧૪ પર સંગ્રહિત. મેળવેલ ૨૨ જૂન ૨૦૦૮.CS1 maint: unrecognized language (link)
  10. "Summary of Population Statistics 1960–2012". Statistics Sweden. મૂળ માંથી ૧૭ માર્ચ ૨૦૧૩ પર સંગ્રહિત. મેળવેલ ૯ જૂન ૨૦૧૩.
  11. જોકે સ્વીડિશ ભાષા બોલતા લોકોને વ્સતી ગણતરીમાં બહારના હોવા છતાં સ્વિડિશ લોકો તરીકે ગણવામાં આવ્યા છે. વધુમાં સ્વિડનમાં જન્મેલા લોકો પણ સ્વિડિશ વંશના ન હોઇ શકે છે. સ્વિડિશ સરકારે આ આંકડાઓ અધિકૃત રીતે બહાર પાડેલા નથી.
  1. સ્વિડનની અધિકૃત ગૌણ ભાષાઓ: