લખાણ પર જાઓ

હલીમ

વિકિપીડિયામાંથી
હલીમ
કચુંબરથી સજ્જ ભારતીય હૈદરાબાદી હલીમ
ઉદ્ભવમધ્ય પૂર્વ[૧]
વિસ્તાર અથવા રાજ્ય
મધ્ય એશિયા
મધ્ય પૂર્વ
દક્ષિણ એશિયા
મુખ્ય સામગ્રીઘઉં, જવ, વિવિધ દાળો, માંસ
વિવિધ રૂપોહૈદરાબાદી હલીમ, ખિચડા, હરિસા

હલીમભારતીય ઉપખંડ ઉપરાંત મધ્ય પૂર્વ અને મધ્ય એશિયામાં ખવાતી એક માંસાહારી રસાદાર વાનગી છે. આ વાનગી એક ક્ષેત્રથી બીજા ક્ષેત્રમાં જુદીજુદી હોય છે, તેમાં માંસની સાથેસાથે વૈકલ્પિક રીતે ઘઉં અથવા જવ અને વિવિધ દાળોનો સમાવેશ કરવામાં આવે છે.


બનાવટ[ફેરફાર કરો]

હલીમ ઘઉં, જવ, માંસથી બને છે. જેમાં સામાન્ય રીતે બારીક માંસ(ખીમો), અથવા ચિકન, દાળ અને મસાલા હોય છે. ક્યારેક અનાજમાં ચોખાનો ઉપયોગ પણ થાય છે. આ વાનગી સાતથી આઠ કલાક સુધી ધીરે ધીરે રાંધવામાં આવે છે, જે પેસ્ટ જેવી સુસંગતતામાં પરિણમે છે, તે મસાલા, માંસ, જવ અને ઘઉંના સ્વાદોને મિશ્રિત કરે છે.

સંદર્ભ[ફેરફાર કરો]

  1. "Hyderabadi Haleem now close to being patented". NDTV. મૂળ માંથી 4 ડિસેમ્બર 2011 પર સંગ્રહિત. મેળવેલ 28 November 2014.