લખાણ પર જાઓ

હારુકી મુરાકામી

વિકિપીડિયામાંથી
હારુકી મુરાકામી
村上 春樹
જન્મજાન્યુઆરી ૧૨, ૧૯૪૯
ક્યોટો, જાપાન
વ્યવસાયનવલકથાકાર, ટૂંકી વાર્તાના લેખક, નિબંધકાર, અનુવાદક
રાષ્ટ્રીયતાજાપાનીઝ
સહી

હારુકી મુરાકામી એ જાપાનીઝ લેખક અને અનુવાદક છે. તેમનો જન્મ જાન્યુઆરી ૧૨, ૧૯૪૯ ના રોજ ક્યોટો, જાપાનમાં થયો હતો. ૨૦૦૬માં તેમના પુસ્તક કાફ્કા ઓન ધ શૉરને ફ્રાન્ઝ કાફ્કા પુરસ્કાર મળ્યો હતો.[૧]

નવલકથાઓ

[ફેરફાર કરો]
 • હીઅર ધ વાઇલ્ડ સિંગ (૧૯૭૯)
 • પિનબોલ, ૧૯૭૩ (૧૯૮૦)
 • અ વાઇલ્ડ શીપ ચેઝ (૧૯૮૨)
 • હાર્ડ-બોઈલ્ડ વન્ડરલેન્ડ એન્ડ ધ એન્ડ ઓફ ધ વર્લ્ડ (૧૯૮૫)
 • નોર્વેજીયન વુડ (૧૯૮૭)
 • ડાન્સ ડાન્સ ડાન્સ (૧૯૮૮)
 • સાઉથ ઓફ ધ બોર્ડર, વેસ્ટ ઓફ ધ સન (૧૯૯૨)
 • ધ વિન્ડ-અપ બર્ડ ક્રોનિકલ (૧૯૯૫)
 • સ્પુટનિક સ્વિટહાર્ટ (૧૯૯૯)
 • કાફ્કા ઓન ધ શૉર (૨૦૦૨)
 • આફ્ટર ડાર્ક (૨૦૦૪)
 • ૧Q૮૪ (૨૦૦૯)
 • કલરલેસ ત્સુકુરુ તઝાકી એન્ડ હીઝ યર્સ ઓફ પિલગ્રીમેજ (2013)

સંદર્ભ

[ફેરફાર કરો]