હાવડા
દેખાવ
હાવડા ભારત દેશના પૂર્વ ભાગમાં આવેલા પશ્ચિમ બંગાળ રાજ્યમાં આવેલા હાવડા જિલ્લામાં આવેલું એક મહત્વનું શહેર છે. હાવડા શહેરમાં હાવડા જિલ્લાનું વહીવટી મુખ્ય મથક આવેલું છે.
![]() | આ નાનો લેખ છે. તમે તેને વિસ્તૃત કરીને વિકિપીડિયાને મદદ કરી શકો છો. |