હિવરા નદી
Appearance
હિવરા નદી | |
---|---|
હિવરા નદી પર હિરવા બંધ | |
સ્થાનિક નામ | हिवरा नदी (મરાઠી) |
સ્થાન | |
દેશ | ભારત |
પ્રદેશ | ખાનદેશ, ઔરંગાબાદ જિલ્લો, મહારાષ્ટ્ર |
ભૌગોલિક લક્ષણો | |
સ્રોત | |
⁃ સ્થાન | ઘાટનાન્દ્રા ટેકરીઓ |
⁃ ઊંચાઇ | 261 m (856 ft) |
નદીનું મુખ | |
• સ્થાન | હિરવા નદી |
લંબાઇ | 57 km (35 mi) |
કાંઠાની લાક્ષણિકતાઓ | |
કાંઠા પરનાં શહેર | ખડકદેવલા, મહારાષ્ટ્ર |
હિવરા નદી (મરાઠી: हिवरा नदी) એ ભારતના મહારાષ્ટ્ર રાજ્યમાં વાડી, બનોતી, ખડકદેવલા અને પચોરા શહેર ખાતેથી પસાર થતી મહત્વની નદી છે. આ નદી ઘાટનાન્દ્રા ટેકરીઓમાંથી નીકળે છે અને કુલ લગભગ 57 kilometres (35 mi) ) વહે છે .
હિવરા નદી ભારત દેશના મહારાષ્ટ્ર રાજ્યમાં આવેલ ઘાટનાન્દ્રા ટેકરીઓમાંથી નીકળે છે અને ઔરંગાબાદ અને જલગાંવ જિલ્લામાંથી વહે છે. હિવરા નદી વાડી, બનોટી, વર્થન, ઘોરકુંડ, મહશીકોઠા, ખડકદેવલા, સારોલા અને પચોરા પાસેથી પસાર થાય છે.
સિંચાઈ
[ફેરફાર કરો]મહારાષ્ટ્ર સરકારે હિવરા ડેમ તરીકે ઓળખાતી નદી પર એક બંધ બાંધ્યો છે જે પડોશી ગામોને સિંચાઈનું પાણી પૂરું પાડે છે.
ગેલેરી
[ફેરફાર કરો]-
હિવરા ડેમ
આ પણ જુઓ
[ફેરફાર કરો]- હિવરા ડેમ
- ખડકદેવલા