લખાણ પર જાઓ

હૈતીનો રાષ્ટ્રધ્વજ

વિકિપીડિયામાંથી
હૈતી
નામબાયકલર (દ્વિરંગ)
પ્રમાણમાપ૩:૫
અપનાવ્યોફેબ્રુઆરી ૨૬, ૧૯૮૬
રચનાભૂરા અને લાલ રંગના આડા પટ્ટા અને કેન્દ્રમાં સફેદ ચોકઠામાં હૈતીનું રાજચિહ્ન

હૈતીનો રાષ્ટ્રધ્વજ સૌપ્રથમ વખત ઈસ ૧૮૦૬માં વપરાયો હતો અને તેને સંસદીય માન્યતા ઈસ ૧૯૮૬માં મળી. ઈસ ૧૯૩૬માં મ્યુનિક ખાતે યોજાયેલ ઑલિમ્પિક સ્પર્ધા ખાતે જાણવામાં આવ્યું કે લીચેસ્ટેઈનનો રાષ્ટ્રધ્વજ અને હૈતીનો રાષ્ટ્ર્રધ્વજ સમાન જ છે આથી લીચેસ્ટેઈને પોતાના રાષ્ટ્રધ્વજમાં તાજનો ઉમેરો કર્યો.