લખાણ પર જાઓ

વિકિપીડિયામાંથી

(અંગ્રેજી: One) સંખ્યા દર્શાવતો અંક છે, જેને શબ્દમાં એક કહેવાય છે. ૧ એ સૌથી નાની ધન પુર્ણાંક સંખ્યા છે. ૧ પછીની સંખ્યા ૨ (બે) છે.

કોઇપણ સંખ્યાનો એક વડે ગુણાકાર કે ભાગાકાર કરવાથી ફરી એ જ સંખ્યા મળે છે.