૧૦૨ (અંક)

વિકિપીડિયામાંથી
Jump to navigation Jump to search

૧૦૨ એ સંખ્યા છે, કે જે ૧૦૧ પછીની સંખ્યા અને ૧૦૩ પહેલાંની સંખ્યા છે. ૧૦૨ એ બેકી સંખ્યા છે.

ગણિત માં[ફેરફાર કરો]

૧૦૨ એ વિપુલ (એબન્ડન્ટ) સંખ્યા છે.૧૦૨ એ આંશિકપરિપૂર્ણ (સેમીપરફેક્ટ) સંખ્યા પણ છે. ૧૦૨ એ સતત ચાર અવિભાજ્ય સંખ્યાઓનો સરવાળો છે (૧૯ + ૨૩ + ૨૯ + ૩૧)

૧૦૨ એ પોલિડિવાઇઝબલ તથા હર્ષદ સંખ્યા છે.

અન્યત્ર[ફેરફાર કરો]