આસામી ભાષા
Appearance
આસામી ભાષા | |
---|---|
অসমীয়া | |
મૂળ ભાષા | ભારત, ભૂતાન & USA (DE, NJ & NY) |
વિસ્તાર | આસામ |
સ્થાનિક વક્તાઓ | 13,079,696 (૧૯૯૧)[૧] |
ભાષા કુળ | Indo-European
|
લિપિ | આસામી લિપી |
અધિકૃત સ્થિતિ | |
અધિકૃત ભાષા | India (આસામ) |
ભાષા સંજ્ઞાઓ | |
ISO 639-1 | as |
ISO 639-2 | asm |
ISO 639-3 | asm |
આસામી ભાષા (Assamese) (অসমীয়া) એ ઈશાન ભારતમાં બોલાતી એક ઇન્ડો-આર્યન ભાષા છે, જે મહદઅંશે ઉતરપૂર્વ ભારતનાં આસામ રાજ્યમાં બોલાય છે. તે આસામની અધિકૃત રાજ્યભાષા પણ છે. આ ઉપરાંત તે અરુણાચલ પ્રદેશનાં અમુક ભાગો અને અન્ય ઉતરપૂર્વીય ભારતીય રાજ્યોમાં પણ બોલાય છે. આસામી બોલનારા લોકો થોડા પ્રમાણમાં ભૂતાનમાં પણ જોવા મળે છે. આ ભાષા બોલનાર લગભગ ૧૩૦ લાખ લોકો છે.
સંદર્ભો
[ફેરફાર કરો]બાહ્ય કડી
[ફેરફાર કરો]આ નાનો લેખ છે. તમે તેને વિસ્તૃત કરીને વિકિપીડિયાને મદદ કરી શકો છો. |