લખાણ પર જાઓ

ઉબુન્ટુ (ઓપરેટિંગ સિસ્ટમ)

વિકિપીડિયામાંથી
ઉબુન્ટુ
ઉબુન્ટુ લોગો
ઉબુન્ટુ ૨૨.૦૪ (જેમી જેલીફિશ)
કંપની/ડેવલપરકેનોનિકલ લિ.
ઓ.એસ. ફેમેલીલિનક્ષ (યુનિક્ષ)
સ્થિતીસક્રિય
સ્રોત પ્રકારઓપનસોર્સ
શરૂઆત૨૦ ઓક્ટોબર ૨૦૦૪
તાજેતરમાં થયેલ પ્રકાશન૨૨.૦૪ (જેમી જેલીફિશ) / ૨૧/૦૪/૨૦૨૨[]
ઉપલબ્ધ ભાષાઓ૫૫ થી વધારે ભાષાઓમાં
એપડેટેડ મેથડસોફ્ટવેર અપડેટર, ઉબુન્ટુ સોફ્ટવેર, એપ્ટ (APT)
પેકેજ મેનેજરગ્નોમ સોફ્ટવેર, dpkg, apt, સ્નેપ, ફ્લેટપેક, સ્નેપ સ્ટોર
સપોર્ટેડ પ્લેટફોર્મ
કર્નલનો પ્રકારમોનોલિથીક લિનક્ષ કર્નલ
યુઝરલેન્ડગ્નુ
મૂળભૂત યુઝર ઇન્ટરફેસગ્નોમ
સોફ્ટવેર લાયસન્સફ્રી સોફ્ટવેર + કેટલાંક વ્યવસાયી ડિવાઇસ ડ્રાઇવર્સ[]
અધિકૃત વેબસાઇટubuntu.com



ઉબુન્ટુ (અંગ્રેજી: Ubuntu) એ કોમ્પ્યુટરની એક મફ્ત ઓપરેટિંગ સિસ્ટમ છે. ઉબુન્ટુ ડેબિયન આધારીત લિનક્ષ જેવી ઓપરેટિંગ સિસ્ટમ છે. તેનું નામ દક્ષિણી આફ્રિકી ભાષાના શબ્દ ઊબુન્ટુ (અન્ય તરફની માનવતા) પરથી રાખવામાં આવ્યું છે. ઉબુન્ટુ મુખ્યત્વે વ્યક્તિગત કોમ્પ્યુટરો પર વાપરવા માટે રચાયેલ છે, જોકે તેની સર્વર આવૃત્તિ પણ અસ્તિત્વમાં છે.

૨૦૧૨ માં થયેલ સર્વે અનુસાર ઉબુન્ટુ એ સૌથી લોકપ્રિય ડેસ્કટોપ/લેપટોપમાં વપરાતી લીનક્સ ઓપરેટીંગ સીસ્ટમ છે. જે સર્વર અને કલાઉડ કોમ્પ્યુટિંગમાં પણ લોકપ્રિય છે. ઉબુન્ટુ એ દક્ષિણ આફ્રિકન ઉદ્યોગસાહસિક માર્ક શટ્ટલવર્થની યુ.કે. સ્થિત કંપની કેનોનિકલ લિ. દ્વારા પ્રાયોજિત કરવામાં આવે છે. કેનોનિકલ ઉબુન્ટુ સંબંધિત ટેક્નીકલ સેવાઓના વેચાણ દ્વારા આવક પેદા કરે છે, જ્યારે ઓપરેટિંગ સિસ્ટમ પોતે જ સંપૂર્ણપણે મફ્ત છે. ઉબુન્ટુ પ્રોજેક્ટ મુક્ત સોફ્ટવેર વિકાસ સિદ્ધાંતો માટે પ્રતિબદ્ધ છે.

સંદર્ભો

[ફેરફાર કરો]
  1. "Ubuntu 21.10 has landed". Ubuntu (અંગ્રેજીમાં). મેળવેલ 14 October 2021.
  2. "Installation". Ubuntu Server Documentation. Canonical Ltd. 2020. મૂળ સંગ્રહિત માંથી 29 November 2021 પર સંગ્રહિત. મેળવેલ 1 January 2022. Ubuntu 20.04 Server Edition [...] supports four 64-bit architectures: amd64, arm64, ppc64el, s390x
  3. "Supported platforms". Ubuntu Core Documentation. Canonical Ltd. 2020. મેળવેલ 1 January 2022.
  4. "Explaining Why We Don't Endorse Other Systems". Free Software Foundation. મૂળ સંગ્રહિત માંથી 24 April 2011 પર સંગ્રહિત. મેળવેલ 14 July 2015.

બાહ્ય કડીઓ

[ફેરફાર કરો]