લખાણ પર જાઓ

કડપ્પા

વિકિપીડિયામાંથી

કડપ્પા ભારત દેશમાં આવેલા આંધ્ર પ્રદેશ રાજ્યની મધ્યમાં આવેલા રાયલસીમા ક્ષેત્રમાં આવેલું મહત્વનું નગર છે. આ નગર એક મહાનગર પાલિકા છે. કડાપા કડપ્પા જિલ્લાનું મુખ્ય મથક છે. આ શહેરનું નામ તેલુતુ ભાસાના શબ્દ ગડપ્પા પરથી ઉતરી આવ્યું છે જેનો અર્થ પગથિયું કે દરવાજો થાય છે. આ શહેરને પ્રવેશદ્વાર એવું નામ મળ્યું છે કેમકે આ શહેર પશ્ચિમ તરફથી આવતા વેંકટેશ્વર સ્વામીનું તીર્થ સ્થળ એવા તિરુમલા ટેકરીઓ સુધી લઈ જાય છે.

આંધ્ર પ્રદેશના જિલ્લાઓ

કડાપા જિલ્લો ભારત દેશના આંધ્ર પ્રદેશ રાજ્યનો મહત્વનો જિલ્લો છે. કડાપા જિલ્લાનું મુખ્યાલય કડાપામાં છે.

વિસ્તાર અને વસ્તી

[ફેરફાર કરો]
વિસ્તાર (ચો.કિ.મી.)[] વસ્તી (૨૦૦૧ મુજબ) તાલુકાઓ ગામડાઓ (કુલ) નગર પાલિકાઓ અન્ય માહિતી
૧૫,૩૫૯ ૨૬,૦૧,૭૯૭ - - - -

સંદર્ભો

[ફેરફાર કરો]
  1. "ભારત સરકારની અધિકૃત વેબસાઇટ". મૂળ માંથી 2009-02-19 પર સંગ્રહિત. મેળવેલ 2012-06-06.