ગણેશ ચતુર્થી
Appearance
ગણેશ ચતુર્થી કે ગણેશ ચોથનો તહેવાર વિક્રમ સંવતની ભાદરવા સુદ ૪ના રોજ મનાવવામાં આવે છે, આ શુભ દિવસને ગણેશજીનો જન્મદિવસ માનવામાં આવે છે. આ તહેવારને સંસ્કૃત, તમિલ, તેલુગુ અને કન્નડમાં વિનાયક ચતુર્થી કે વિનાયક ચવિથી, કોંકણીમાં વિનાયક ચવથ અને નેપાળીમાં વિનાયક ચથા તરીકે પણ ઓળખવામાં આવે છે.
આ તહેવાર ૧૦ દિવસ ચાલે છે જે અનંત ચતુર્થીના દિવસે પૂર્ણ થાય છે.
ચિત્રો
[ફેરફાર કરો]-
ગિરગાંવ ચોપાટી પર ગણેશ વિસર્જન દરમિયાન દેખરેખ રાખતું તટરક્ષક દળનું હેલિકોપ્ટર
-
હૈદરાબાદમાં શેરીમાં ઉત્સવ
-
વિસર્જન પહેલાં ગણેશ ઉત્સવ સરઘસ
-
ચેન્નાઇમાં મૂર્તિઓનું વિસર્જન
-
ઉત્સવ દરમિયાન ઘરમાં લવાયેલી ગણેશની નાની મૂર્તિ
-
સાંકી ટેંક, બેંગ્લોરમાં વિસર્જન
-
હૈદરાબાદમાં ક્રેનનો ઉપયોગ કરીને વિસર્જન
-
ગણેશ મૂર્તિના વિસર્જનનું સરઘસ, લાલબાગ, મુંબઈ
-
ગુરૂજી તાલિમ મંડળ, પુણેનો ગણેશ વિસર્જનનો ઉત્સવ
આ નાનો લેખ છે. તમે તેને વિસ્તૃત કરીને વિકિપીડિયાને મદદ કરી શકો છો. |