ગેટવે ઓફ ઇન્ડિયા
Appearance
ગેટવે ઓફ ઇન્ડિયા | |
---|---|
ગેટવે ઓફ ઇન્ડિયા | |
સામાન્ય માહિતી | |
સ્થાન | મુંબઈ, મહારાષ્ટ્ર |
અક્ષાંશ-રેખાંશ | 18°55′19″N 72°50′05″E / 18.9219°N 72.8346°E |
બાંધકામની શરૂઆત | ૩૧ માર્ચ ૧૯૧૩ |
પૂર્ણ | ૧૯૨૪ |
ઉદ્ઘાટન | ૪ ડિસેમ્બર ૧૯૨૪ |
ખર્ચ | ₹૨૧ લાખ |
માલિક | ભારતીય પુરાતત્વ વિભાગ |
ઉંચાઇ | 26 m (85 ft) |
પરિમાણો | |
વ્યાસ | 15 metres (49 feet) |
રચના અને બાંધકામ | |
સ્થપતિ | જ્યોર્જ વિટૈટ |
સ્થપતિ કાર્યાલય | ગેમ્મોન ઇન્ડિયા |
સમારકામ કરનાર | |
સ્થપતિ | જ્યોર્જ વિટૈટ |
વેબસાઇટ | |
gatewayofindia.org |
ગેટવે ઓફ ઇન્ડિયા ભારત દેશના પશ્ચિમ ભાગમાં આવેલા મહારાષ્ટ્ર રાજ્યના પાટનગર મુંબઇ શહેરના દક્ષિણ ભાગના દરિયાકિનારે કોલાબા વિસ્તારમાં આવેલું સ્મારક પ્રવેશદ્વાર છે. આ ઇમારત ૨૬ મીટર જેટલી ઉંચાઇ ધરાવે છે. અહીં પર્યટકો માટે નૌકા-વિહાર સેવા ઉપલબ્ધ છે.
આ પ્રવેશદ્વારનું નિર્માણ ઇંગ્લેન્ડના રાજા જ્યોર્જ પાંચમા અને રાણી મેરીના આગમન ૪ ડિસેમ્બર, ૧૯૧૧ સમયનો સ્મરણોત્સવ ઉજવવા માટે કરવામાં આવ્યું હતું. તેના નિર્માણ માટે પીળા રંગના આરસના પથ્થરનો ઉપયોગ કરવામાં આવ્યો છે. તેના સ્થપતિ જ્યોર્જ વિટૈટ નામના અંગ્રેજ હતા. આ પ્રવેશદ્વારનું નિર્માણકાર્ય ઇ. સ. ૧૯૨૪ના વર્ષમાં પૂર્ણ થયું હતું.
છબીઓ
[ફેરફાર કરો]-
એપોલો બંદર, ૧૯૦૫, જ્યાં હાલમાં ગેટવે ઓફ ઇન્ડિયા આવેલ છે
-
રસ્તા પર કબૂતરો
-
આકાશી દેખાવ
-
કમાનોનું નકશીકામ
-
ફૂલોની ભાત
-
મિનારનો નજીકથી દેખાવ
-
સાંજના સમયે ગેટવે
-
ગુંબજનો અંદરનો દેખાવ
-
નૌસેના દિવસની ઉજવણી, ૨૦૧૮
-
તાજ હોટેલ અને ગેટવે ઓફ ઇન્ડિયા
આ નાનો લેખ છે. તમે તેને વિસ્તૃત કરીને વિકિપીડિયાને મદદ કરી શકો છો. |