ચીલીનો રાષ્ટ્રધ્વજ
Appearance
નામ | ધ લૉન સ્ટાર (એકલ તારો) |
---|---|
પ્રમાણમાપ | ૨:૩ |
અપનાવ્યો | ઓક્ટોબર ૧૮, ૧૮૧૭ |
રચના | લાલ અને સફેદ બે આડા પટ્ટા અને ઉપરના પટ્ટાના બે ભાગ જેમાં ડાબી તરફ નાના ભાગમાં ભૂરો રંગ અને તેમાં સફેદ તારો |
ચીલીમાં ૯ જુલાઈને ધ્વજ દિવસ તરીકે ઉજવવામાં આવે છે.
ધ્વજ ભાવના
[ફેરફાર કરો]તારો આઝાદ રાષ્ટ્ર અથવા વૃદ્ધિ અને કીર્તિનું, ભૂરો આકાશ અને પ્રશાંત મહાસાગરનું, સફેદ હિમ આચ્છાદિત એન્ડીઝ પર્વતમાળાનું અને લાલ આઝાદી માટે વહાવેલ રક્તનું પ્રતિનિધિત્વ કરે છે.
આ નાનો લેખ છે. તમે તેને વિસ્તૃત કરીને વિકિપીડિયાને મદદ કરી શકો છો. |