ઢોલ
Appearance
અન્ય નામો | ਢੋਲ, ڈھول, ઢોલ, ढोल, ঢোল |
---|---|
વર્ગીકરણ | Membranophone |
સંબંધિત વાદ્યો | |
ઢોલક | |
વધુ લેખો | |
ગરબા, ભાંગડા, બિહુ નૃત્ય |
ઢોલ એ બે બાજુવાળું નળાકાર લાકડાથી બનેલું તેમજ બંને બાજુ પર ચામડાનો પડદો ધરાવતું સંગીત વાદ્ય છે. તેને લાકડાની દાંડી દ્વારા વગાડવામાં આવે છે. ઢોલ વગાડનાર કલાકારને ઢાઢી તરીકે ઓળખવામાં આવે છે.
ગુજરાતમાં ગરબા અને લગ્ન તથા અન્ય શુભ પ્રસંગોમાં તેમજ પંજાબમાં ભાંગડા નૃત્યમાં ઢોલ અત્યંત લોકપ્રિય છે.
આ અત્યંત નાનો લેખ છે. તમે તેને વિસ્તૃત કરીને વિકિપીડિયાને મદદ કરી શકો છો. |