તવી નદી
Appearance
તવી નદી | |
---|---|
જમ્મુ શહેરમાંથી વહેતી તવી નદી | |
સ્થાન | |
દેશ | ભારત |
કેન્દ્રશાસિત પ્રદેશ | જમ્મુ અને કાશ્મીર |
તવી નદી (અંગ્રેજી: Tawi River) ઉત્તર ભારતમાં આવેલા જમ્મુ અને કાશ્મીરરાજ્યમાં વહેતી એક નદી છે, જેને જમ્મુ વિસ્તારની જીવન રેખા કહેવામાં આવે છે. આ નદી છે ચિનાબ નદીની સહાયક નદી છે. આ નદી મૂળ કૈલાસ કુંડ ગ્લેશિયરની આસપાસના ભૂપ્રદેશમાંથી શરૂ થાય છે અને પાકિસ્તાનમાં જઈ ચિનાબ નદીમાં મળી જાય છે.
સંદર્ભો
[ફેરફાર કરો]વિકિમીડિયા કોમન્સ પર તવી નદી સંબંધિત માધ્યમો છે.