પાવ ગાઠીયાં
Appearance
પાવ-ગાઠીયા | |
અન્ય નામો | પાવ-ગાઠીયા |
---|---|
ઉદ્ભવ | ભારત |
વિસ્તાર અથવા રાજ્ય | ગુજરાત |
મુખ્ય સામગ્રી | પાવ, ગાઠિયાં |
પાવ-ગાઠીયા એ ભાવનગરમાં બનાવવામાં આવતી એક વાનગી છે.[૧]
ઘટકો
[ફેરફાર કરો]આ વાનગીના મુખ્ય ત્રણ ઘટકો છે.
- પાવ
- તીખા-લસણીયા ગાંઠીયા
- ટામેટા, ડુંગળી અને લસણની ચટણી