યુ.જી.કૃષ્ણમુર્તિ
Appearance
યુ.જી.કૃષ્ણમુર્તિ | |
---|---|
યુ.જી.કૃષ્ણમુર્તિ | |
જન્મની વિગત | જુલાઇ ૯,૧૯૧૮ |
મૃત્યુ | માર્ચ ૨૨,૨૦૦૭ વેલેક્રોશિયા (Vallecrosia),ઇટાલી |
રાષ્ટ્રીયતા | ભારતીય, |
સંતાનો | એક પુત્ર, બે પુત્રી |
વેબસાઇટ | યુ.જી.કૃષ્ણમુર્તિ.ઓર્ગ |
યુ.જી.કૃષ્ણમુર્તિ (જુલાઇ ૯,૧૯૧૮-માર્ચ ૨૨,૨૦૦૭), જેમનું પુરું નામ "ઉપ્પાલુરી ગોપાલા કૃષ્ણમુર્તિ" હતું,તેઓ "યુ.જી." તરીકે પણ જાણીતા હતા. તેઓ આધુનીક ભારતીય તત્વચિંતક હતા.
"Tell them that there is nothing to understand."
યુ.જી.કૃષ્ણમુર્તિ વિષયક પુસ્તકો
[ફેરફાર કરો]- મહેશ ભટ્ટ, યુ.જી.કૃષ્ણમુર્તિ : જીવન, ૧૯૯૨, વાઇકિંગ. ISBN 0-14-012620-1.
- શાંતા કેલકર, ઋષી અને ગૃહિણી, ૨૦૦૫, સ્મૃતિ બુક્સ. ISBN 81-87967-74-9.
- મુકુંદ રાવ, વિશ્વાસની બીજી બાજુ: યુ.જી.કૃષ્ણમુર્તિની વ્યાખ્યા, ૨૦૦૫, પેંગ્વિન બુક્સ. ISBN 0-14-400035-0.
- કે.ચંદ્રશેખર, જે.એસ.આર.એલ. નારાયણ મૂર્તિ, Stopped In Our Tracks: Stories of UG in India સંગ્રહિત ૨૦૧૭-૦૫-૨૦ ના રોજ વેબેક મશિન. ૨૦૦૫, સ્મૃતિ બુક્સ. ISBN 81-87967-76-5.
- યુ.જી.કૃષ્ણમુર્તિ, ઓનલાઇન પુસ્તકો અને સાક્ષાત્કાર (ઇન્ટર્વ્યુ)
બાહ્ય કડીઓ
[ફેરફાર કરો]- U.G. Krishnamurti.org
- U.G. Krishnamurti resource site Most of the published works by, and about, U.G. can be found here and read freely on- or offline in their entirety.
- Mahesh Bhatt's Diary: 30 days with U.G.
- Video: U.G. Krishnamurti's Parting Message સંગ્રહિત ૨૦૧૨-૦૧-૦૯ ના રોજ વેબેક મશિન