લખાણ પર જાઓ

રાષ્ટ્રકૂટ વંશ

વિકિપીડિયામાંથી
માન્યખેટના રાષ્ટ્રકૂટ
ರಾಷ್ಟ್ರಕೂಟ
राष्ट्रकूट साम्राज्य
સામ્રાજ્ય
૭૫૩–૯૮૨
Location of રાષ્ટ્રકૂટ
     રાષ્ટ્રકૂટ સામ્રાજ્ય વિસ્તાર ૮૦૦, ૯૧૫
રાજધાની માન્યખેટ
ભાષાઓ કન્નડ
સંસ્કૃત
ધર્મ હિંદુ
જૈન
સત્તા રાજાશાહી
મહારાજા
 •  ૭૩૫-૭૫૬ દંતિદુર્ગ
 •  ૯૭૩-૯૮૨ ઇન્દ્ર ચતુર્થ
ઇતિહાસ
 •  પ્રારંભિક રાષ્ટ્રકૂટ અભિલેખ ૭૫૩
 •  સ્થાપના ૭૫૩
 •  અંત ૯૮૨
પહેલાનું શાસન
પછીની સત્તા
ચાલુક્ય વંશ
પશ્ચિમી ચાલુક્ય સામ્રાજ્ય
સાંપ્રત ભાગ  India
રાષ્ટ્રકૂટ રાજાઓ (૭૫૩-૯૮૨)
દંતિદુર્ગ ૭૩૫-૭૫૬
કૃષ્ણ પ્રથમ ૭૫૬-૭૭૪
ગોવિંદ દ્વિતીય ૭૭૪-૭૮૦
ધ્રુવ ધારાવર્ષ ૭૮૦-૭૯૩
ગોવિંદ તૃતીય ૭૯૩-૮૧૪
અમોઘવર્ષ ૮૧૪-૮૭૮
કૃષ્ણ દ્વિતીય ૮૭૮-૯૧૪
ઇન્દ્ર તૃતીય ૯૧૪-૯૨૯
અમોઘવર્ષ દ્વિતીય ૯૨૯-૯૩૦
ગોવિંદ ચતુર્થ ૯૩૦-૯૩૬
અમોઘવર્ષ તૃતીય ૯૩૬-૯૩૯
કૃષ્ણ તૃતીય ૯૩૯-૯૬૭
ખોત્તિગ ૯૬૭-૯૭૨
કર્ક દ્વિતિય ૯૭૨-૯૭૩
ઇન્દ્ર ચતુર્થ ૯૭૩-૯૮૨
તૈલર દ્વિતીય
(પશ્ચિમી ચાલુક્ય)
૯૭૩-૯૯૭

રાષ્ટ્રકૂટ (સંસ્કૃત:राष्ट्रकूट) એ એક ક્ષત્રિય રાજવંશ હતો જેણે છઠ્ઠીથી દસમી સદી દરમિયાન ભારતીય ઉપખંડના મોટા ભાગ પર શાસન કર્યું હતું. સૌથી પહેલો જાણીતો રાષ્ટ્રકૂટ અભિલેખ ૭મી સદીનો તામ્રલેખ છે જે મધ્યપૂર્વીય અથવા પશ્ચિમ ભારતના શહેર મણપુરામાંથી મળી આવ્યો છે તે રાષ્ટ્રકૂટોના શાસનનો ઉલ્લેખ કરે છે. અભિલેખમાં ઉલ્લેખિત આ સમયગાળાના જ અન્ય શાસક રાષ્ટ્રકૂટ કુળો અચલપુર અને કન્નૌજના શાસકો હતા. પ્રારંભિક રાષ્ટ્રકૂટોની માતૃભૂમિ અને તેમની ભાષાના ઉદ્ભવ અંગે ઘણા વિવાદો અસ્તિત્વ ધરાવે છે.

સંદર્ભો

[ફેરફાર કરો]