લખાણ પર જાઓ

રૂપિયો

વિકિપીડિયામાંથી
જાંબલી: અધિકૃત ચલણને રૂપિયા તરીકે ઓળખતા દેશો: ભારત, ઇન્ડોનેશિયા, માલદીવ્સ, નેપાળ, પાકિસ્તાન, સેશેલ્સ, શ્રીલંકા
નારંગી: રૂપિયાને માન્ય ચલણ તરીકે સ્વીકારતા દેશો
ભારતીય રૂપિયો: ભુટાન, નેપાળ, ઝિમ્બાબવે
ઇન્ડોનેશિયન રૂપિહા: ઇસ્ટ તિમોર

રૂપિયો ચલણનું સામાન્ય નામ છે જે, ભારત, પાકિસ્તાન, નેપાળ, શ્રીલંકા, ઇન્ડોનેશીયા, માલદીવ્સ, સેશેલ્સ વગેરે દેશોમાં ચલણ માટે વપરાય છે.

વ્યૂત્પત્તિ

[ફેરફાર કરો]

ભારત દેશમાં મુળ ચાંદીના રૂપિયાનું ચલણ હતું. ચાંદી એટલે રૂપું અને તે પરથી રૂપિયો નામ ઉતરી આવ્યું છે.