લખાણ પર જાઓ

રોંગ સાઈડ રાજુ (ચલચિત્ર)

વિકિપીડિયામાંથી
(રોંગ સાઈડ રાજુ થી અહીં વાળેલું)
રોંગ સાઈડ રાજુ
દિગ્દર્શકમિખિલ મુસળે
લેખક
  • કરણ વ્યાસ
  • મિખિલ મુસળે
  • નિરેન ભટ્ટ
નિર્માતા
  • નયન જૈન
  • વિકાસ બહલ
  • વિક્રમાદિત્ય મોટવાને
  • મધુ મન્ટેના
  • અનુરાગ કશ્યપ
કલાકારો
  • પ્રતીક ગાંધી
  • કિમ્બરલી મેકબેથ
  • આસિફ બસરા
  • કવિ શાસ્ત્રી
  • હેતલ પુણીવાલા


છબીકલાત્રિભુવન બાબુ
સંપાદનચેરાગ ટોડીવાળા
વિતરણસિનેમેન પ્રોડક્શન, ફેન્ટમ ફિલ્મ્સ
રજૂઆત તારીખ
૯ સપ્ટેમ્બર ૨૦૧૬
દેશભારત
ભાષાગુજરાતી

રોંગ સાઈડ રાજુ એ ૯ સપ્ટેમ્બર ૨૦૧૬ ના રોજ મિખિલ મુસળે દિગ્દર્શિત રજૂ થયેલું ગુજરાતી રોમાંચક ચલચિત્ર છે. તેના મુખ્ય પાત્રો પ્રતિક ગાંધી, કિમ્બરલી મેકબેથ અને આસિફ બસરા છે. ૨૦૧૩ અમદાવાદમાં થયેલ ગાડીથી ટક્કર મારી ને નાસી છૂટવાની ‍(હીટ એન્ડ રન) એક સત્ય ઘટના પર આધારિત છે.[]

પાત્રો

[ફેરફાર કરો]
કલાકાર પાત્ર
પ્રતિક ગાંધી રાજુ બંબાણી
કિમ્બરલી મેકબેથ શૈલી આશેર
આસિફ બસરા અમિતાભ શાહ
કવિ શાસ્ત્રી તન્મય શાહ
હેતલ પુણીવાલા પાર્થ પરીખ
રાગી જાની પાટીલ
જયેશ મોરે ગોહીલ
મકરંદ શુક્લા અભિજીત શાહ

આ ફિલ્મનું સંગીત સચિન–જિગરે આપ્યું છે.

Untitled
ગીત યાદી
ક્રમશીર્ષકગીતગાયકોઅવધિ
1."સતરંગી રે" અર્જિત સિંહ, ડોન કોર્બો૩:૩૭
2."ગોરી રાધા ને કાળો કાન"નિરેન ભટ્ટદિવ્ય કુમાર૫:૦૫
3."ઝિંદાબાદ રે" વિશાલ દાદલાની૩:૩૪
4."કઠપુતલા" કિર્તિ સાગઠિયા, જસલીન રોયલ૪:૨૦
5."અમદાવાદ રે" વિશાલ દાદલાની૩:૩૩

સંદર્ભ

[ફેરફાર કરો]
  1. "Wrong Side Raju trailer: Evokes memories of 2013 Vismay Shah hit-and-run case". Firstpost. ૧૮ ઓગસ્ટ ૨૦૧૬.

બાહ્ય કડીઓ

[ફેરફાર કરો]