પ્રતિક ગાંધી

વિકિપીડિયામાંથી
આના પર જાવ: ભ્રમણ, શોધો
પ્રતિક ગાંધી
Pratik Gandhi.jpg
જન્મની વિગત સુરત Edit this on Wikidata
વ્યવસાય અભિનેતા Edit this on Wikidata

પ્રતિક ગાંધી ભારતીય નાટક અને ફિલ્મ કલાકાર છે, જે ગુજરાતી નાટક અને ફિલ્મોમાં કામ કરે છે.[૧]

કારકિર્દી[ફેરફાર કરો]

પ્રતિક ગાંધીનો અભ્યાસ પ્રવૃત્તિ વિદ્યાલય, સુરત ખાતે થયો જ્યાં તે નાટ્ય કલામાં સક્રિય હતો. એન્જિનિયરીંગમાં સ્નાતક થયા બાદ મુંબઈમાં બહુરાષ્ટ્રીય કંપનીમાં કામ કરતાં-કરતાં તેણે દિગ્દર્શક મનોજ શાહ સાથે નાટકોમાં કામ કરવાનું શરૂ કર્યું.[૨]

અંગત જીવન[ફેરફાર કરો]

પ્રતિકે ૨૦૦૯માં ટેલિવિઝન અને નાટ્ય કલાકાર ભામિની ઓઝા સાથે લગ્ન કર્યા. તેમની દિકરીનો જન્મ ૨૦૧૪માં થયો હતો.[૨][૩][૪]

અભિનય[ફેરફાર કરો]

નાટકો[ફેરફાર કરો]

નાટક પાત્ર ભાષા
આ પાર કે પેલે પાર (૨૦૦૫) રવિકાંત દિવાન ગુજરાતી
જુજાવે રૂપ (૨૦૦૭) ડાફર ગુજરાતી
અપુર્વ અવસર (૨૦૦૭) 6 પાત્રો ગુજરાતી, હિન્દી
અમરફલ (૨૦૦૮) - ગુજરાતી
સાત તરી એકવીસ - ૧ (પ્રતિ પુરુષ) (૨૦૦૮) રુદ્ર ગુજરાતી
સાત તરી એકવીસ - ૨ ("બી" પોઝિટિવ) (૨૦૦૯) મુકેશ ચોવટિયા ગુજરાતી
છ ચોક ચોવીસ (૨૦૧૦) - ગુજરાતી
બોહોત નચ્યો ગોપાલ (૨૦૧૨) કૃષ્ણ ગુજરાતી
અમે બધા સાથે તો દુનિયા લઈયે માથે (૨૦૧૩) ૭ પાત્રો- પોપટ, અખિલ, વિમલ, કાકા, નરેશ વગેરે ગુજરાતી
હું ચંદ્રકાંત બક્ષી (૨૦૧૩)[૨][૫] ચંદ્રકાંત બક્ષી ગુજરાતી
માસ્ટર મેડમ (૨૦૧૪) માસ્ટર ગુજરાતી
મોહન નો મસાલો (૨૦૧૫)[૬] મહાત્મા ગાંધી ગુજરાતી, હિન્દી, અંગ્રેજી
મેરે પિયા ગયે રંગૂન (૨૦૧૫) ભરત રામ હિન્દી
સિક્કાની ત્રીજી બાજુ (૨૦૧૬) ધીરુ સિકસર ગુજરાતી
સર સર સરલા (૨૦૧૮‌)[૭] સર ગુજરાતી

ફિલ્મો[ફેરફાર કરો]

વર્ષ ફિલ્મ પાત્ર ભાષા
૨૦૦૬ યોર્સ ઇમોશનલી મણી અંગ્રેજી
૨૦૧૪ બે યાર[૮] તપન - ટિનો ગુજરાતી
૨૦૧૬ રોંગ સાઈડ રાજુ રાજુ ગુજરાતી
૨૦૧૭ તમ્બૂરો ભાવિક ગુજરાતી
૨૦૧૮ લવની ભવાઇ આદિત્ય ગુજરાતી

સંદર્ભ[ફેરફાર કરો]

  1. Soumitra DasSoumitra Das, TNN (૨૭ ઓગસ્ટ ૨૦૧૪). "Dhollywood is changing: Pratik Gandhi". The Times of India. Retrieved ૯ ઓગસ્ટ ૨૦૧૫. 
  2. ૨.૦ ૨.૧ ૨.૨ "I don't wish to get categorised: Pratik Gandhi". DNA. ૭ ઓગસ્ટ ૨૦૧૫. Retrieved ૯ ઓગસ્ટ ૨૦૧૫. 
  3. Team, Tellychakkar (૧૮ માર્ચ ૨૦૧૪). "Bhamini Oza Gandhi blessed with a baby girl". Tellychakkar.com. Retrieved ૯ ઓગસ્ટ ૨૦૧૫. 
  4. "The Tribune Lifestyle". The Tribune, Chandigarh, India. ૨૦ માર્ચ ૨૦૧૪. Retrieved ૯ ઓગસ્ટ ૨૦૧૫. 
  5. Seta, Keyur (૧ ઓક્ટોબર ૨૦૧૩). "Review: Hu Chandrakant Bakshi – Meet the bold and rebellious author". My Theatre Cafe. Retrieved ૯ ઓગસ્ટ ૨૦૧૫. 
  6. http://www.mumbaitheatreguide.com/dramas/reviews/mohan-no-masalo-gujarati-play-reviews.asp
  7. "Makarand Deshpande: People are asking me when I'm coming out with the Marathi version of 'Sir Sir Sarla'". BombayTimes. ૨૫ જાન્યુઆરી ૨૦૧૮. Retrieved ૧૬ ફેબ્રુઆરી ૨૦૧૮. 
  8. "Look Who's Filming". mid-day. ૩૦ ડિસેમ્બર ૨૦૧૪. Retrieved ૯ ઓગસ્ટ ૨૦૧૫. 

બાહ્ય કડીઓ[ફેરફાર કરો]